________________
સાથે, આ વિધિ સહિત પંચ પ્રતિક્રમણ સૂત્રના પુસ્તકનું સંકલન થયું. સ્વનો સ્વાધ્યાય અને પરને જ્ઞાનની પ્રાપ્તિ તેથી સ્વ-પર “જ્ઞાનસ્ય ફલં વિરતી’.
વર્તમાન પેઢીના યુવાનોને પખી-ચોમાસ-સંવચ્છરી પ્રતિક્રમણ સમજણ સાથે કરવામાં ખાસ ઉપયોગી...આ યાંત્રિકયુગના ભયાનક નાસ્તિકવાદી સંસારમાં, આપણો સમય અને આપણું જ્ઞાન કોઈકને ધર્મમાં જોડનાર થાય, તે તો મહાપુણ્યોદય કહેવાય...ચાલો વાંચીએ...સમજીએ...અને ભેગા મળીને પ્રતિક્રમણ કરીએ.
કીર્તિભાઈ
પંડિતજી બોરીવલી, મુંબઈ +૯૧૯૮૨૦૩૨૧૦૩૦