________________
13
the religious scholars and guides of the scriptures. I bow to all ascetics who strictly follow the five great vows of conduct and inspire us to live a simple life. True bowing to these five types of great souls, help remove all sins and create auspiciousness of the most supreme ovder.
સામાયિક લેવાની વિધિ સંપૂર્ણ
આ વિધિમાં ‘કરેમિભંતે'- સૂત્ર કે જેનું નામ સામાયિક દંડક સૂત્ર છે, તે મુખ્ય છે. તેના ઉચ્ચારથી સામાયિકની પ્રતિજ્ઞા લેવાય છે. અને સાવદ્ય યોગનો ત્યાગ થાય છે. તે પણ ગુરૂની આજ્ઞાપૂર્વક જ કરવાનું હોય છે. સામાયિક જેવી નિરવદ્ય શુદ્ધ ક્રિયામાં પ્રવેશતા પહેલા શરીર, ભૂમિ, વસ્ત્ર, ઉપકરણો વગેરેના પ્રતિલેખન અને પ્રમાર્જનાના ઉપલક્ષણ તરીકે મુહપત્તિનું પડિલેહણ કરવાનું છે, જેથી બાહ્ય તેમ જ આંતરિક શુદ્ધિ બરાબર થાય.
SAMVATSARI PRATIKRAMAN VIDHI (સામાયિક તે આરાધનાની ક્રિયા છે. આરાધ્ય પ્રભુની આજ્ઞા પ્રત્યે પૂર્ણ આદરભાવ વ્યક્ત કરવાનો
હોઈ તે ઉભા ઉભા (શક્તિ પ્રમાણે) કરવી જોઈએ.)
દેવ-ગુરુને પંચાંગ વંદન
Ichchhämi khamä-samano ! Vandium, jävanijjäe nisihiäe, matthaena vandämi. (1)
'With all my devotion and by renouncing all wrongful acts, I bow down (to the Tirthankar's image or Ascetics).'
(પછી પાણી વાપર્યું હોય તો મુહપત્તી પડિલેહવી. અને
આહાર વાપર્યો હોય તો બે વખત વાંદણા દેવા.)
Ichhakaren Sandisah bhagwan, samayik muhapatti padilehu ? Ichchham
(કોઈ ચોક્કસ વિધિમાં પ્રવેશવા, માટે મુહપત્તીનું પડિલહેણ આવશ્યક છે.)