________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પ્રથમ આવશ્યક રૂપ સામાયિક લેવાની વિધિ (સ્થાપનાજીની સન્મુખ જમણો હાથ અવળો (સ્થાપના મુદ્રા) રાખી નવકાર અને
પંચિંદિયનો પાઠ કહેવો.)
શ્રાવક-શ્રાવિકાએ સામાયિક લેવા માટે બાહ્ય શુદ્ધિ કરવાની જરૂર છે. તેથી સૌથી પ્રથમ હાથ-પગ ધોઈ, સ્વચ્છ થવું અને શુદ્ધ વસ્ત્રો પહેરવાં. ત્યાર પછી ચોખ્ખી જગ્યાએ ભૂમિને પૂંજીને ઊંચા આસને સાપડા ઉપર ધાર્મિક વિષયનું, જેમાં નવકાર તથા પંચિંદિયનો પાઠ હોય તેવું પુસ્તક મૂકવું. સામાયિકનો બે ઘડીનો એટલે ૪૮ મિનિટનો સમય ધાર્મિક ક્રિયામાં ગાળવા માટે નવકારવાળી ગણવી અથવા તો ધાર્મિક વિષયનાં જ પુસ્તકો વાંચવા. સામાયિકનો કાળ જાણવા માટે ઘડી અગર તો ઘડિયાળ પણ પાસે રાખવાની જરૂર છે. ત્યાર પછી કટાસણું, મુહપત્તી અને ચરવળો લઈ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને જમણો હાથ સ્થાપનાચાર્ય સામે અવળો રાખીને નવકાર તથા પંચિંદિય બોલવાં.
SAMAYIK VIDHI
પંચ પરમેષ્ઠિને નમસ્કાર Namo Arihantānam. Namo Siddhānam. Namo Ayariyānam. Namo Uvajjhāyānam.
Namo loe savva-Sāhunam. Eso pancha-namukkāro, Savva-pāva-ppanāsano; Mangalānam cha savvesim, Padhamam havai mangalam. (1)
I bow to the Arihantas (Tirthankars), I bow to the Siddhas or liberated souls, I bow to the Acharyas, who head the order, I bow to the Upadhyays, who are the religious scholars and guides of the scriptures. I bow to all ascetics who strictly follow the five great vows of conduct and inspire us to live a simple life. True bowing to these five types of great souls, help remove all sins and create auspiciousness of the most supreme ovder.
This sutra explains that the Tirthankars, Liberated souls (Siddhas), Ascetics, and the religion preached by Sadhus are very auspicious and divine, and that we should take refuge in them.