SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ xxxiv પ્રતિક્રમણમાં કાળ વખતે માથે કામળી ઓઢીને જવું. કાળ વખતે લઘુનીતિ પેશાબ વગેરે કારણે ખુલ્લા આકાશમાં જવું પડે ત્યારે ચિત્રમાં બતાવ્યા મુજબ માથે કામળી ઓઢીને જવું. માતરૂં-પેશાબ-લઘુ શંકાદિ કરવા જવું પડે અને તે વખતે કામળીનો કાળ થઈ ગયો હોય (મુંબઇમાં હો અને ૪ વાગી ગયા હોય) ત્યારે, અથવા વરસાદની ફર ફર હોય ત્યારે, કામળી ઓઢીને જ માતરૂં જવું જોઈએ. કામળી ભૂલી ગયા હોય તો કોઈની પાસેથી માંગી લેવી અથવા શ્રી સંઘે ઓઢવાની ધાબળી રાખવી, મુહપત્તી કેડે ખોસવી, ચરવળો બગલમાં રાખવો, માતરૂં કર્યા પછી અચિત્ત પાણીથી હાથ ધોઇ નાંખવા.
SR No.007718
Book TitleSamvatsari Pratikramana
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages279
LanguageEnglish
ClassificationBook_English
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy