SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ xix ૧૦) હવે મુહપત્તીને હથેલીના કાંડાથી હાથની આંગળી સુધી ઘસીને લઈ જવી અનેબોલવુંકે...૨૩-મનદંડ ૨૪-વચનદંડ, ૨૫-કાયદંડ પરિહ્યું. (આ ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની છે, માટે તેનું પ્રમાર્જન ક૨વામાં આવે છે.) ચિત્ર નં - ૬ શરીર પડિલેહતી વખતે વિચારવાના ૨૫ બોલ (આ બોલ વખતે અત્યંતર પ્રમાર્જન કરવાનું હોવાથી બધી વખતે પ્રમાર્જનથી ક્રિયા કરવામાં આવે છે.) ૧) હવે આંગળામાં (આંતરામાં) ભરાવેલી મુહપત્તીથી ડાબા હાથની ઉપર બંને બાજુ અને નીચે એમ ત્રણ જગ્યાએ પ્રદક્ષિણાકારે પ્રમાર્જના કરતાં મનમાં બોલવુંકે...૨૬-હાસ્ય, ૨૭-રતિ, ૨૯-અરતિપરિહતું. ચિત્રનં-૭ ૨) એવી જ રીતે ડાબા હાથના આંગળામાં (આંતરામાં) ભરાવેલી મુહપત્તીથી જમણા હાથની ઉપર બન્ને બાજુ અને નીચે એમ ત્રણ જગ્યાએ પ્રદક્ષિણાકારે પ્રમાર્જના કરતાં મનમાં બોલવું કે....૨૯- ભય, ૩૦– શોક, ૩૧-દુચ્છા પરિહતું. ચિત્ર નં – ૮ ૩) પછી આંગલીઓમાંથી મુહપત્તીને કાઢીને, બેવડી જ રાખીને બંને હાથની આંગળીઓના આંતરામાં ગોઠવીને, મુહપત્તીનો નીચેનો ભાગ સીધો રહે તેમ રાખવો. મુહપત્તીથી સુયોગ્ય પ્રમાર્જના થાય તેમ માથાના મધ્યભાગે (વચ્ચે) અને જમણી-ડાબી બે બાજુએ એમ ત્રણ જગ્યાએ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલવું કે...૩૨- કૃષ્ણલેશ્યા, ૩૩-નીલલેશ્યા, ૩૪– કાપોતલેશ્યા પરિ. ચિત્રનં -૯ (આ ત્રણ બોલ સ્ત્રીઓએ નથી બોલવાના) ૪) એવી જ રીતે મુહપત્તીથી મોઢાની વચ્ચે અને જમણી-ડાબી બે બાજુએ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલવું કે...૩૫- ૨સગારવ, ૩૬-ઋદ્ધિગારવ, ૩૭-સાતાગારવ પરિહ્યું. ચિત્ર નં - ૧૦ ૫) એવી જ રીતે મુહપત્તીથી હૃદયની વચ્ચે અને જમણી-ડાબી બે બાજુએ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલવું કે... ૩૮-માયાશલ્ય,
SR No.007718
Book TitleSamvatsari Pratikramana
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages279
LanguageEnglish
ClassificationBook_English
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy