________________
ખમાસમણું કેમ દેવું? પંચાંગ પ્રણિપાત રૂપ ખમાસમણ મુદ્રા
પ્રથમ સ્થિતિ. (પ્રારંભ)
| દ્વિતીય સ્થિતિ. (અંત)
પંચાંગ = બે હાથ, બે પગ અને મસ્તક - તે વડે પ્રણિપાત નમસ્કાર
ખમાસમણું કેમ દેવું તે આપણી તમામ ક્રિયાઓમાં ખમાસમણું આવવાનું જ. બીજું ચિત્ર બરાબર જુઓ, અને તમે જે રીતે ખમાસમણું દો છો તેની સાથે સરખાવો અને ખામી હોય તો દૂર કરો.