________________
139
Ichchhamo anusatthim, samvachchhariyam sammattam,
devasiam bhanami (padikkamami)
હવે અહીંયા સંવત્સરી પ્રતિક્રમણ પહેલાં દેવસિઅ વંદિતુ બોલ્યા બાદ
જે ક્રિયા શરૂ કરી હતી તે અહીંયાં પરિપૂર્ણ થાય છે. એ થતાં સંવત્સરી પાપના પ્રતિક્રમણની આલોચનાની મંગલવિધિ પૂરી થાય છે. હવે બાકી રહેલું
દેવસિક પ્રતિક્રમણ અહીંથી શરૂ થાય છે.
૨૫ આવશ્યકો સાથે બત્રીસ દોષ રહિત વિનયભાવ યુક્ત દ્વાદશાવર્ત વંદનનું વર્ણન
First vandan
(૧-ઇચ્છા નિવેદન સ્થાન) Ichchhämi khamä-samano! Vandium jävanijjäe, nisihiäe, (1)
(૨-અનુપજ્ઞાપન સ્થાન) Anujänaha me miuggaham, nisihi, (2) (91341249984i uda s2227
છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું) Aho-käyam käya-samphäsam-khamanijjo bhe! Kilämo?
(૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન) Appa-kilantänam bahu-subhena bhe! Divaso vaikkanto? (3)
(૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન)
Jattä bhe? (4) (પ-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) Javani jjam cha bhe? (5)
(૬-અપરાધ ક્ષમાપના સ્થાન) Khämemi khamä-samano! Devasiam vaikkamam, (6)
ävassiäe (અવગ્રહમાંથી બહાર નીકળી, ફરી આવવાનું છે તે ભાવ દર્શાવવા શરીરને થોડું પાછળ કરવું)
padikkamämi, Khamäsamanänam, devasiäe äsäyanäe tittisanna yaräe
Jam kinchi michchhäe,