________________
(8).
(૨) તે જગતકર્તા નથી; અર્થાત્ પરમાણુ, આકાશાદિ પદાર્થ નિત્ય હોવા યોગ્ય છે, તે કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી. કદાપિ એમ ગણીએ કે, તે ઈશ્વરમાંથી બન્યા છે, તો તે વાત પણ યોગ્ય લાગતી નથી. કેમકે, ઈશ્વરને જો ચેતનપણે માનીએ, તો તેથી પરમાણું, આકાશ વગેરે ઉત્પન્ન કેમ થઈ શકે ? કેમકે ચેતનથી જડની ઉત્પત્તિ થવી જ સંભવતી નથી. જો ઈશ્વરને જડ સ્વીકારવામાં આવે તો સહેજે તે અનૈશ્વર્યવાન ઠરે છે, તેમજ તેથી જીવરૂપ ચેતનપદાર્થની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. જડ, ચેતન ઉભયરૂપ ઈશ્વર ગણીએ, તો પછી જડ, ચેતન ઉભયરૂપ જગત છે તેનું ઈશ્વર એવું બીજું નામ કહી સંતોષ રાખી લેવા જેવું થાય છે; અને જગતનું નામ ઈશ્વર રાખી સંતોષ રાખી લેવો, તે કરતાં જગતને જગત કહેવું, એ વિશેષ યોગ્ય છે. કદાપિ પરમાણુ, આકાશાદિ નિત્ય ગણીએ અને ઈશ્વરને કર્માદિનાં ફળ આપનાર ગણીએ, તો પણ તે વાત સિદ્ધ જણાતી નથી. એ વિચાર પર “પદર્શનસમુચ્ચય'માં સારા પ્રમાણો આપ્યાં છે.
2. Q. What is God ? Is He the creator of the universe ?
A. (1) You, I and others are souls suffering the bondage of karma. The soul's existence in its natural state, that is, in freedom from karma and purely as the atman that it is, is the state of being Ishvar'. That which has the aishvarya of knowledge, etc., may be described as Ishvar. This Ishvarhood is the natural state of the atman, which is not revealed when it is engaged in karmas. When the atman, however, realizes that being engaged in karma is not its real nature and fixes its attention on itself, then alone do omniscience, power, etc., manifest themselves in it and we can see nothing among all the objects in the universe with greater power 1. Ishvar=Ruler, God 2. Aishvarya-Power
(9) than the atman's. It is, therefore, my positive belief that Ishvar is another name for atman and does not signify a different Bcing of greater power.
(2) Ishvar is not the creator of the universe, that is, atoms, space, ctc., can be conceived only as imperishable cntities and not as created from some other substance. If it is stated that they came into being from Ishvar, that, too, does not seem likely; for, if we believe that Ishvar is a spirit, how can atoms, space, ctc., come into being from Him ? For it is impossible that matter can come into existence from that which is spirit. If Ishvar is regarded as material, He will then lose His Ishvarhood; also, a spiritual cntity like the soul cannot come into being from such an Ishvar. If we regard Him as being both matter and spirit, that only means that we are pleased to call the world, which is both matter and spirit, by another name, Ishvar. Instead of doing that, it is better to call the world the world; If we hold that atoms, space, etc., are imperishable entities and that Ishvar only awards the fruits of karma, this, too, cannot be proved. Convincing reasons have been given in support of this view in Shatdarshan Samuchchaya!
૩. પ્ર-મોક્ષ શું છે?
ઉ –જે ક્રોધાદિ અજ્ઞાનભાવમાં, દેહાદિમાં આત્માને પ્રતિબંધ છે, તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી તે મોક્ષપદ જ્ઞાનીઓએ કહ્યું છે. તે સહજ વિચારતાં પ્રમાણભૂત લાગે છે.
3. Q. What is moksha?
A. While the atman is in the state of ignorance, 1 A philosophical treatise; Shrimad Rajchandra had earlier
sent a copy of it to Gandhiji.