________________
ઇન્ડિયન હાઉસ,
આલ્ડવીચ, લંડન, W.C.2
આદરણીય પ્રોફેસર મરડિયા,
મને આપની જૈન વિચાર અને પ્રાર્થનાઓ પુસ્તક મોકલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ નાનું પાકીટમાં રાખી શકાય એવું પુસ્તક છે કે જેમાં ઉદાહરણ સાથે ભારતના આદિ ઇતિહાસની સમજણ છે કે જે 'ગાગરમાં સાગર'ની ઉક્તિને ચરિતાર્થ કરે છે. તમે સદીઓ જૂનું જ્ઞાન અને જીવંત સાચા અને એકાગ્ર વિચારો અને પ્રાર્થનાઓને એકઠાં કરીને મૂળભૂત રૂપે જૈન આચાર અને ઇતિહાસની રીતે સજાવ્યાં છે. હું એ વાત ચોક્કસ છું. કે આ પુસ્તક જૈન અને બીજાં લોકોને પણ બધાં સ્તરે સમજણ અને આચરણ માટે લોભાવશે. મારાં તમને અભિનંદન અને શુભકામનાઓ.
મારા સાદર પ્રણામ, ૨૯ જુલાઇ, ૧૯૯૨ એલ.એમ.સીંધવી
113
For Private & Personal Use Only www.yjf.org.uk