________________
પ્રેરણાદાયી વાક્યો
"વિજ્ઞાન વગર ધર્મ પાંગળો છે.
ધર્મ વગર વિજ્ઞાન આંધળું છે."
...આઇન્સ્ટાઇન.
"જે વ્યક્તિ ધાર્મિક રીતે ઉજાગર થયેલ છે. એનાં માટે મને એવું લાગે છે કે જાણે એણે પોતાની ઉત્તમ યોગ્યતાનુસાર, પોતાની સ્વાર્થી ઇચ્છાઓ પર વિજય પ્રાપ્ત કરી લીધો હોય." ....આઇન્સ્ટાઇન.
(જૈનઃ- જેણે પોતાનાં અંતરંગ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર્યો છે તે.)
કષાય (નકારાત્મક લાગણીઓ):- ક્રોધ (Anger)+ લાલચ (Greed) + અહંકાર (Ego) + માયા (Deceit). ઉંમરની સાથે વધતા ઉદ્દીપકો ('AGED' Ageing Agents)
+
જે સાંસારિક સુખોની મનુષ્ય ખુબ ઇચ્છા કરે છે.
એ કાં તો એને નષ્ટ કરે છે અથવા એને પ્રગતિ તરફ દોરે છે. પણ અરે, આ તો એકદમ એવું જ છે જાણે રણની રેતી
પર ચમકીલો બરફ થોડી ક્ષણો પૂરતો રહે છે અને પછી નાશ પામે છે. .. ઉંમર ખય્યામ
47
For Private & Personal Use Only www.yj.org.uk
નકારાત્મક લાગણીઓથી મુક્તિ એ જ ખરેખરમાં આત્મવિજય છે. (કષાયમુક્તિ કીલ મુક્તિરેવા)
પરિસ્થિતિઓ
કામિકા રેખાઓ
કર્મ પુદ્ગલ
સ્વતંત્ર કર્યો.
48
કાર્પણ કબ્જો
પરિસ્થિતિઓ, સ્વતંત્ર કર્મની સત્તા અને કર્મ-બળ રેખાઓ. કાન્તિ.વી.મરડિયા (1990, 2016) માંથી
For Privile & Personal Use Only www.yjf.org.uk
આત્મા