________________
-
-
-
- -
(૫) વીસ્થાનક પદ સાધિયાએ, તિહાં આદિ જિનવીર આરાધીયાએ શિષબાવીશ જે જિનવરાએ, અતિણિ એક છે પદ અનુસર્યાએ. પૂર્વભવ દ્વાદશાંગી ભણ્યાએ, એક રાષભજી શેષશ્રુત તે ભણ્યાએ રાષભના તેરભાવ શાંતિનાએ વલી બારભવ સુવ્રત સ્વામિનાઓાપા નેમિ નવ પાસ દંશ વીરનાએ, સતાવીશ ભવ શેષના ત્રિણ સુયાએ એકમાં તરસેઠાણમાંએ, વલી સમસુદરત વયનામાંએ છે ૬ તસ અનુસારથી જાણીયાએ, તે તવ બાંધે કરીયાએ " સપ્રતિ કાલેએ વદિએ, ભવસંચિત પાપ નીકદિએ એ છે ૭ આઠભવ ચંદ્રપ્રભુનાકહાએ, કહ્યા તેહ આણ્યા મે નહીએ, જ્ઞાનવિમલ સૂરીશ્વર ઈમ કહે, જિનનામથી શુદ્ધ સમક્તિ લહેએ ૮
'
'પI