________________
(૪૪૦ ).
પાંડવ પંચે દ્વિપદી રાજ નલ દમયંતી જય હે રાજ વચને તેહ વડંબીયા રાજ સગલું બેઠા બોય હે રાજ કતુહલ હાંશી નિવારીને રાજ સેવે સદગુરૂ પાય હો રાજ જ્ઞાન આરાધી રંગર્યું રાજ શિવ સાધન ઉપાય હો રાજ કર્તવાલા બાર માસ સીમ બારમે રાજ કાઠીયો જગમે જોર હો રાજ મેલે ઠેલી નરકમાં રાજ પામે દુ:ખ અઘેર હો રાજ છે કતા૧૦ સજ્જન સાથે પ્રીતડી રાજ કરતે હોયે ગુણ ગોઠ હોરાજ વિશુદ્ધ કહે તે રીઝની લાલ કરણી ના હોઠ હો રાજ પાક્તગાલા
ફત.
એ દેશી
છે ૧
| ૨ |
૩
અથ રમણ કાઠીયે તેરમો સઝાયા પ્રણમી સદગુરૂ પાય ગાય નું રાજમતી સતિજી જગમાં જાલમી જેરતર જાત તેરમે કાઠીજી દુરગત વનનું મૂલ અસલ સેલાવે એ ઠાઠીયેજી એહનું અકલ સરૂપ કહ્યું ન જાય કામનીજી રમણતાનું ધામ ભુમાંહે એક ભામનીજી રાત દિવસ રસ રંગ રામા સું રાતે રહેજી બેલ જિમ બલવંત રામા આણું તે સિર વહે જી બેટા બેટી ને નાર વયણે નર તે વશ હુવાજી નિરખી હરખી ચિત્ત ઘાટ ઘડાવે નવનવાજી ન કરે ધરમ લગાર લલના લેયણ રાતે રહેજી પુજે પાપે એહ વારવારે મુખે કહેજી વિષય વિડંબા જેહ વિષય વિલાસ વાડી જોયેલી મેહે મહીયા લેક લાખેણુ દિવસે ખાયજી ઈંદ્રીય આવરા જેહ નરભવ બાય બાપડાજી પામી ચિંતામણ ચાર કાગ ઉડાવે તે જડાજી મનની મયલી એહ ગરજની ગેહલી કમનીજી છટકે દીય છેહ જિમ ચમકંતી દામનીજી
છે
૪ છે
|| ૫ |
૬ |
|
૭ |
|
૮ |