SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩૩) ધમ લાભ ગુરૂ નવિ દિયેરે એમ બેલે અભિમાન છે શુ છે ૫ છે મુરખ મનમાં નવિ લહેરે તુજમાં હેાયે ગુણ આદરે આઘો બેસારશે રે કહે જા જાણ્યે કણ સુo | ૬ છે માનીનું મન રાખવારે બોલાવી દેય માન તિમ તિમ ફુલી દડે હેયરે અધિક ધરે અભિમાન ને સુ છે ૭ છે સન્નિપાત એક સહજનેરે સાકર દુધ વલી સંગ વણ ઉદ્યમ વધતે હેયરે જિમ ગલિને રંગ છે સુત્રો ૮ છે વરસવને કાઉસ્સગ રહ્યારે બાહુબલિ બલવંત માન મેહલી મુગતે ગયારે આપ થયા અરિહંત પ સુવ ! ૯ ! ચોથે ચંડાલ કાઠીયેરે દૂર તજે અભિમાન વીર વિશુધે આદરે રે શિવરમણ કરે સાન છે સુ૦ મે ૧૦ છે અથ ક્રોધ કાઠીયાની પંચમ સઝાય. સંયમ મારગ સુધે પાલે આતમને અજુઆલે એ દેશી પંચમે કાઠીયે પરિહર પ્રાણી પરમ પદને વયરી ધમ ધનને ધૂતણહાર જ જલમ એ જહેરી રે ? ૧ પ્રાણી ક્રોધ કરો પરિહાર. એ આંકણી. સમક્તિ સુરતરૂ છાયા પાસે દસ વરત રહે દૂર સવ વરત સુર સંપદ કેરા પામે નહિ સુખ પુરરે છે માટે છે ૨ ક્રોધ કરી મુખ હેય કાલું ભૂકી ભયંકર રાતી કીના કુઅર સરિખે દિશે આતમ ગુણને ઘાતી રે | પ્રા. છે ૩ છે કૈધ આવશે કાંઇ ન જાણે હિત અહિત નિવાર વારે તિમ તિમ વધતો થાયે કરે કેઈ ઉતપાતરે છે પ્રા૪ | ધર્મ ઉપર દ્વેષ ધરીને ધર્મ સ્થાનકને છોટે - એક ઉપર અદેખાઈ આણી સહ સંઘાતે તેડે રે પ્રા. .. પ જે એ આવશે એણે ઠામે તે મુઝ આવણુ નિયમ મન મેલે મછરાઈ કરત સદ્દગતિ પામે કેમરે છે માટે છે ૬ ૫૫
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy