________________
(૪૦૦) અથ શ્રી રત્નમાલાના પાંચ બંધવની સઝાયા
પાંડવ પાંચે વાંદતાં એ દેશી. રત્નતી નયરી ભલી તિહાં રાજા શ્રી નયસારરે રયણમાલાના રૂડા પંચ બંધવ ગુણ ભંડાર પંચ બંધવ ગુણ ભંડાર મહામુનિ વાંદતા સુખ થાયરે સુખ થાઈ સર્વે દુ:ખ જાઈ મહા. છે એ આંકણું છે ભગીની ભગીનીપતી ભણુ આવ્યા મિલવાને હેતેરે એકદિન ગણધર વધવા પોહતા તે સયણ સમેત. પો. મહા. રા ભવ પાછલે ભવનપતિના શ્રી દેવી અંગજ હેઇરે ઉદ્યાને રમવા ગયા ચારણ મુનિ મિલિયા દેયરે દેઈ મિલ્યા મુનિવર તેહ
છે મહા. ૩ છે ધર્મ સૂણુ ઘરે આવતાં વીજલી વિઘને લા અંતરે શુભધ્યાને સાતે થયા સોધમે સુરવર કંતરે સોધમે મહા. ૪ તીહાંથી ચવિ તુમે નીપજ્યા સંપ્રતિ સંબંધે સાતરે જાતિ સમરણ પામીયા નિસ્ણુ પુરવ અવદાતરે નિસુણી મહા પા તનધન યોવન જીવિત એ ચપલા પરે ચલભાવરે તિહાં થિર જિનવર ધર્મ છે ભજલધિ તરણ વડ નારે ભવજય
| | મહાવ ૬ છે તિહાં કણે સંયમ આદર્યો સવિ હુ આણુ મન નેહરે સમદમ સુધાં સંવમી ગુણવતા મુનિવર તેહરે ગુણવંતા. મ. છા મા ખમણ અભિગ્રહ ધરિ લંઘા સિમંધર સ્વામીરે વિચરે જિનવર સાથનું મૃતધર થયા તે અબિરામરે મૃતધર મ. ૮ કેવલ લહિ શીવ જાયચ્ચે કરી આઠ કરમને અંતરે અહનિશ તે આરાહીયે જ્ઞાનવિમલ મહદયવંત જ્ઞાનવિમલ મ. ૯
તિ,