________________
. (૩૮૯) અથ શ્રી નરતિથિની સજઝાય.
આ૦ પાા
આતમ અનુભવ ચિત ઘરે કરે ધર્મને રંગ ભંગ નવિ આણે સમને હેયે સમકિત સંગ ાઆતમ૦ ૧ એહ અનાદિ નિગોદમાં મહામહ અંધાર કૃષ્ણ પક્ષે જ્ઞાનની શુન્યતા અમાવાસી આકાર આ૦ રા શુકલ પખે ચમે આવતની સ્થિતિ માર્ગ અનુસાર આયરા શુદ્ધ શ્રદ્ધા તણું લહિ નુભવે એકસાર આ૦ ૩ બીજ લહે દુવિધ વર ધર્મનું લહિ તત્વ પરતીત સુગુરૂ દેવ શુદ્ધ ધર્મનું એહ ત્રીજની રીતિ આ૦ ૪ ઉપશમ ચાર કષાયને ચઉવીધ ધર્મ આરાધે પંચ વિધ જ્ઞાનની સેવા કરે અનુભવ વૃત સાધે જીવ ષટકાય સાથે સદા યતના પર થાવે દંડ અનર્થ ધારે નહિ ધરે તે પસતાવે
પઆ૦ ૬ ઈહિ લેક આદી અછે ભય સાતમે વારે સાત સીખ્યા વરત આદરે આઠ કર્મ પખાલેરે આ૦ છા દર્શન જ્ઞાન ચારિત્રના ધરે આઠ આચારે નવપદ પદારથે લહે તત્વથી નિયાણા નવ વારે આ૦ ૮ આદરે દશવિધ મુનિતણે દ્રઢધમ હિત આણું અંગ અગીયારની વાચતા લિય ગુરૂ સુખ જાણું છે.આ૦ લા . દ્વાદશ મુનિ પડિમા વહી કિયા ઠાર તેરવાર ચઉદસ ભેદ જે જીવના અહિંસા ત્રિક ધારે
આ૦ ૧૦ ચોદ ગુણઠાણ ફરસી હેઈ પરિપૂર્ણ પ્રકાશ પનર ભેદ થઈ આતમા સદા સિદ્ધિ સંકાશ આ૦ ૧૧૫ ઈણિ પરે પનર તિથિનું ચરી લહે નિમલ રૂપ જ્ઞાનવિમલ ગુણ ગુરૂ પદે નમે સુરનર ભુપ
આ૦ ૧રશા