________________
તે ભગુભા શ્રેષ્ઠિની ધર્મકાર્યાદિકમાં તત્પર પ્રધાનબાઈ નામે ભ્રાર્યાંની કુક્ષિરૂપ છીપમાં મેતી સમાન એ પુત્રો થયા, તેમાં પ્રથમપુત્ર શ્રેષ્ઠિ મનસુખભાઇ થયા, તેમના જન્મ સ°વત્ ૧૯૧૧ વર્ષે શ્રાવણ સુદી એકાદશીને દિને થયા હતા. આ શ્રેષ્ઠિએ પેાતાના સંપૂર્ણ આયુષ્યમાં ધકા કરવાને હેતે, જીર્ણોદ્ધારને માટે તથા તિસ્થાપનાને વાસ્તે તથા ઘણા ધર્મકાર્ય માં આશરે પચવીશલક્ષ રૂપૈયા ( ૨૧૦૦૦૦૦ ) ખરચ્યા. હવે શ્રેષ્ઠિવ શ્રી ભગુભાઇના બીજા પુત્ર શ્રી જમનાભાઇ થયા તેઓને જન્મ સવત્ ૧૯૧૫ વર્ષે પાષ સુદ ૨ તિથીએ થયા હતા, અને આ શ્રેષ્ઠિના સ્વભાવ અતિશાન્ત છે, અને ધ કરવામાં અન્ય ભવ્યને ધર્મ કાર્યે જોડવામાં અને અનેક રાતિયે લાખા રૂપીયા પ્રમાણે દ્રવ્ય ખર્ચીને જ્ઞાનના તથા અરિહંતની પ્રતિમાઓને તથા જીણુ દેરાસરના અથવા ઇતાર્થીના જ દ્વાર કરાવવામાં તથા વેને અભયદાન આપવામાં તેમના સ્વભાવ અણુચ્ચપદને ધારણ કરનાર છે. આ શ્રૃષ્ટિવર્ય આધુનિકસમયમાં વિદ્યમાનપણે પેાતાના દ્રવ્યથી અનેક રીતિયે ઉપકાર કરે છે, ઘણા જીર્ણોદ્ધાર કરે છે અને તે જૈન પ્રજામાં સ્ત ભરૂપ છે. પેાતાના પ્રાગ્વાટ ( વીશાપેારવાડ ) વંશને દીપાવે છે, કેમકે સિંહના પુત્ર તે સહજ હોય છે, તેવી રીતિચે આ શ્રેષ્ઠિવ શ્રી જમનાભાઇ ભગુભાઈ ઘણા વર્ષો સુધી જૈન શાસનને દીપાવશે, ને શાસનની ઉન્નતિ કરશે, તેવા સજ્જનવા સદા આશીર્વાદ છે. આ શ્રેષ્ઠિવ ના વિશેષ અધિકાર જાગવાની ઈચ્છા હાય તે સસ્કૃત શ્લાકબદ્ધ શ્રીમત્ત્પન્યાસ સાભાગ્યવિમલગણિ ચરિત્રના બીજા સર્ગથી જાણી લેવા, અને શ્રેષ્ઠિર્ય શ્રી જમનાભાઈ ભગુભાઇયે પેાતાના દ્રવ્યના સદ્વ્યય કરી આ પ્રાચીન સ્તવનરવસ બ્રહ નામનુ પુસ્તક જૈનસમાજને વાંચવા ભણવા માટે છુપાવી પ્રસિદ્ધ કર્યું છે. અને આ તેના બીજો ભાગ છે.
ઘણા મહાશયા તરફથી, તથા જ્ઞાનભડારામાંથી, સ્તવના વગેરે અમને મળ્યા છે તે નવા નવા ( અપ્રસિદ્ધ ) સ્તવના આ પ્રાચીન સ્તવનરલસ ગ્રહુમાં દાખલ કર્યાં છે.