________________
(૩૨) ધરમસિ હસિ હર્ષલ્લું પાન ભરે વંદન કાજે ઝલહુલનું કેવલ પામીઓ સખિ ભેટીયા જઇજિનરાજ પાસ. ૧૫ જ્ઞાનવિમલથી સુખ લહ્યાં નિજ તાત બંધવ સાથે વંદન અનિશ તેહને સખી તારીય ગ્રાહી મુઝ હાથે સ૦ ૧દા
તિ,
અથ શ્રી સતાસતોની સજઝાય.
સુપ્રભાતે નિત વંદીયે ભરત બાહુબલિ થંભારે અભય કુમારને દંઢણે સિરિયેને ક્યવન્નો રે સુ પ્રહ ૧૫ અનિકાપુત્રને અયમો નાગદત્ત શુલિભદ્દે રે વયરસ્વામી નંદીષેણજી ધન્નોને શાલિભદોરે * સુ. ૨ છે સિંહગિરિ કીતિ સુકેસલ કરકડુ પંડરીકેરે ગય સુકમાલ જબુપ્રભુ કેશી અવંતી સુકુમારે પાસુ. શાણભદ્ર જસભદ્રજી ઇલાતી ચિલાતી પુત્ર સાલેરે બાહુ ઉદાઈ મનક મુનિ આર્ય રક્ષિત આયગિરિસેરે મુ. ૪ આર્યસુહસ્તિ પ્રભવવલી સંબ પ્રજુન મુનિસેરે મૂલદેવ કાલિકાલિક સૂરિ વિષ્ણુકુમાર શ્રેયાં રે સુ. ૫ | આઈક દ્રઢ પહાર વલી કુરગડ મેહમુનિ સોરો યંભવ પ્રસન્ન ચંદ્રજી મહાસાલ વંકચૂલારે પામુ. ૬ સુલસા ચંદનબાલિકા મરમા મયણહારે કુંતી નર્મદા સુંદરી બ્રાહ્મી સુધરી ગુણ મેહારે 'સુ. ૭ છે દમયંતી સતી રેવતી શિવા જયંતી નંદારે દેવકી દ્રિોપદી ધારિણું શ્રી દેવી સુભદ્રા ભદ્વારે, પાસુ, ૮ છે. કષિદત્તા રામતી પદ્માવતી પ્રભુવતી કહીયેરે અંજનાને કલાવતી પુપચુલામને લહીયેરે
સુ. ૯ ગરી ગંધારી લખમણ જંબુવતી સત્યભામારે પદમા સુસીમા રૂખમણી એ અડ હરિની રામારે પાસુ. ૧૦ જેષ્ટા સુજેષ્ટા મૃગાવતી ચિતણા પદ્મા પ્રભારાણુરે બહિની સાત શુલભદ્રની બુદ્ધિ મહાગુણ ખાણીરે સુ. ૧૧ છે