________________
(૩૫૮) અથશ્રી સુલસા શ્રાવિકાની સાય.
રાગ–બેકરજોડિ હિરણ પાંગર્યાજી એ દેશી. ધન ધન સૂલસા સાચી શ્રાવિકા જેહને કાંઈ નિશ્ચલ ધર્મ શું ધ્યાન રે સમક્તિ ધારી નારી જે સતીજી જેહને વીર દીયે બહુ મારે
ધન ૧ એક દિન અંબડ તાપસ બોધવા જ એહવું વીરજિનેશરે નયરી રાજગૃહી સુલસા ભણીજી કહે અમારે ધર્મ સંદશરે ધન પાર સાંભળી અંબાડ મનમાં ચિંતવેજી ધર્મ લાભ ઇશ્યા જિનવયણરે એવું કહાવે જિન પણ જે ભણજી કેવું દઢ સમક્તિ તેહનું ચણરે
ધન. પડા અંબાડ તાપસ પરિક્ષા કારણેજ આવ્યો રાજગૃહિને બારે પહેલું તે બ્રહ્મારૂપ વિકર્વીજી વૈકીય શક્તિ તણે અનુહારેરાધન. ઠા પહેલી પિળે તે પ્રગટ્યા પેખને જે ચહુ મુખ બ્રહ્માનંદન કેડિરે” સઘળી રાજપ્રજા સૂલસા વિનાજી આવીને વદે બેઉ કર જોડીરે
_uધન. પા! બીજે દિવસે દક્ષિણ બારણેજ ધર્યો તણે કૃષ્ણ અવતારરે આવ્યા પુરિજન તિહાં સઘળા મલીજી પણ નાવી તે સૂલસા
- સમકિત ધારે ધન. ૩૬ ત્રીજે દીવસે પશ્ચિમ બારણેજ ધર્યો ઈશ્વરરૂપ મહંતરે તિમહીજ ચેાથે દિને પચવીસમેજી, આવી સમો સર્યો અરિહંતજી
ધન. છા તોપણ સુલસા નાવિ વંદવાળ, તેહનું દઢ સમકિત જાણ સાચરે અંબડ સુલસાને પ્રણમી કરીછ કરજેડી કરે એહ વિચારાધના ધન્ય તું સમકિત ધારી રિસરમણિજી ધન્ય તું સમતિ વિસવા વીસરે એમ પ્રશંશી કહે સૂલસા ભણીજી, જિનજીએ કહી છે ધર્માશિવરે
- ધન પલા નિલ સમકિત દેખી સતી તણું છે તે પણ હુએ દઢ મન માંહિરે ઈણિ પરે શાંતિ વિમલ કવિરાયજી બુધ કલ્યાણ વિમલ ગુણ ગાયરે
ધન. ૧ ,