________________
[૩૩] સુવિહિત હિત કરજે તને, મારગને અનુસારીરે ? તે ગુરૂ વ્યવહારી સમે, આગમ યણ ભંડારીરે
ઘર - સોભાગી જિન સાંભળે પંચ પ્રકારે જાણીયે, અંગજ પરિતસ શિષ્યરે ! ધ્વજ પરિજન પૂજા લહી, પામે પરિવલ ભિખ્યારે
" . ૨. સેભાગી આગમ રયણ વેચીયા, પેટ ભરાઈ મુલેરે ઉચે પદ ચઢયા લેકમાં, કેટીવજ નામે લેરે સા સોભાગી... તાતે તેહ કુશિષ્યને, દૂવિનીતના ક્યારે પરંપર ઘરથી કાઢીયા, હાથ થહીને હંક્યારે ૪પ સેભાગી... રંકપરિજિન વાંકથી, રૂલે ચઉગતિ સંસારે તે પાછા લાવી શકે, પરંપરા ઘર મારિરે
આગમ ણ ગ્રહી સારરે પા. સભા . ઇમહા નરભવવલી, દુષ્કરપણે તે લડીયેરે . . . . . ધીરવિમલ કવિરાજને, નય સીસ ઈમ કહિયેરે, છેલ્લા સેવા
અથ માનવભવ દશ દષ્ટાન્તાધિકારે ષષ્ઠ દ્વાન્ત..
દૂહા. સમકિત વિણ ભવમાં ફ, કલ અનંતાનંત પંચ પ્રમાદ બલે કરી, આઠે કર્મ મહંત નરભવ સુણવું કૃત તણું, સરહણ તિમ ચગ છલ કરવુ ધર્મ વલી, એ ચારે પરમંગ ચંદ્રપાન સુહણું તણે, એ છઠો સંબંધ કહું શ્રી ગુરૂ સાનિધ્યથી મુલદેવ પ્રબંધ
tea
શાદ બુદ્ધિદાઇએ દેશી.. પાડલીપુર નયરી, વયરી સવિ વશિ કીધો ખેજલ ગુરુધર, નરપતિ શંખ પ્રસિદ્ધ
1