________________
(૩૦૪) બારફણે વિષધર જે દીઠે તેહનું એ ફલ જાણેજીબાર વરસે દુભિક્ષ પડશે હશે ધમની હાંછ વહ્યું વિમાન આવત જે પાછું તે ચારણ મુનિ નવિ હાસ્યજી સાતિચારે અચારી થોડા ધર્મ અધમેં જાયે
૧૧ કમલઉકરડાનુંલહ નીંચ ઉચ કરિ ગણુમેજી ક્ષત્રિયકુલ સુકા તેહી પણ પેસાસીને હીયેજી આગિયા સુહણાનું ફલ જાણે જિનધર્મો દઢ થેડાજી મિથ્યા કરશું કરતા દીશે શ્રાવક વાંકા થે ડાજી ૧રા સુકે સરેવર દક્ષિણ પાસે નીરભરી સુવિલાસજી આપ ઉગારેણુ કાજે મુનિવર દક્ષિણ દિશામાં જાયે જિહાં જિહાં જિન કલ્યાણક તિહાં તિહાં ધર્મ વિચ્છેદે થાશેજી સંત અસંત પરે મનાયે ધમીજન સિદાસ્પેજી નવા સેવન થાલે ખીર ભખેજે કુતર દશમે સુહણે ઉતમની ઉપરાજી લમી મધ્યમ બહુ પરિમાણે ગજ ઉપરે જે વાનર ચઢીયા તે હૈયે મિથ્યાત્વી રાજાજી જિન ધર્મ વલી સંશય કરતાં મિશ્યામતમાં તાજાજી ઘ૧૪ મર્યાદા લેપે જે સાગર તે ઠાકુર મુકયે ન્યાયજી જુઠા સાચા સાચા જુઠા કરીયે લાંચ પસાયજી જેહવડર ન્યાય ચલાવે તેહ કરે અન્યાયજી કડકપટ છલ છદ્મ ઘણેરો કરતા જુઠ ઉપાય
પા મોટે રથે જે વાછડા જુતા તેરમે સુપને નરેશજી વડપણે સંયમ નહી લીયે કેઈ લધુપણે કઈક લેસ્પેજી ભુખે પડયા દુખે ભીડયા પણ વઈરાગ ન ધરજી ગુર્વાધિક મુકીને શિષ્યો આપમતે થઈ ફરશે.
૧૬ ઝાંખા રતન ચિદમે દીઠાં તે મુનિવર ગુણ હણુજી આગમ ગત વ્યવહારને છડી દ્રવ્યની વૃત્તિ લીણુજી કહી રહણું એક ન દિસે હસે ચિત્ત અનાચારે છે શુદ્ધ પરંપર વૃત્તિ ઉખે ન વહે વૃતનો ભાજી રાજકુંવર જે વૃષભે ચઢીયા તે મહેમાંહિ નવિ મિલશે. વિરૂયાં ઘર સગાંસંઘાતે પર નહી ધરત્યે