SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૧દા ૧૨૦ (૨૮૮) ઉચ્છાકારેણ જાણે સઘલે આદેશે ખમાસમણ યતના ધર ટાલે કાય કલેશ વ્રત ઉચર્યા વિણ અતિચાર કહે કેહથી લાગા કેઇક ઇમ કહી નવિ કરે આસ્થાથી ભાગા પણ પડિકમણું નવિ હેઇ સામાયક પાખે અંતર મુહૂર્ત વિરતિમાં તેહની એ સાખે અથવા ચાર પ્રકારથી પડિકમાણું આવે પ્રતિપેયંત આચરીન કહે અંગે ન લ્યા વલી વિપરીત પરૂપણ કરી શ્રદ્ધા નાંણેક એ ચ્યારે આચર્યો થકે પડિકમાણ ઓછું સાંજ થકી પરભાતની વિપરિત કિરિયા તિહાં એ હેતુજ જાણવું રાતે નવિ સાંભરીયા દિવસે તે અતિ ચાર સર્વ સાંભરતા જાણું આલઈ તે અનુક્રમે એ આગમ વાણું દિવસ પખ સંવત્સરે વઇકકત ભણિયે રાઈ માસી પડિકામે વઈકકતા સુણીયે કલવેલા ઉલંઘને પડિકમણુ કરત પરીમૂહનું પ્રાયશ્ચિત્ત જાણું એ આગમ તંત ઉત્સગે એહવું કહ્યું પણ વલી અપવાદ મધ્ય દિવસને મધ્ય રાત્રિ તાંએ એ વિધિ વાદ અવિધિ કર્યાથી મન કરે એહવું પણ કહે વિધિ સુખ અવિધિ સંસાર એહવું કરી સહે કીધાથી લધુ પ્રાયછિત અણકીધે ભારી વિધિ ખપ કરતાં અવિધિ માર્ગ છેડે નરનારી નામ હેતુ ગુણ ફલ પ્રકાશ અનુષ્ઠાનને મુદ્રા વિક્ષિપ્તાદિક ચિત્ત ભેદ કિરિયા પ્રતિ મુદ્રા એ સહિ આવશ્યક તણું જે વિસ્તર વાંકા તો હરિભદ્ર સૂરિ તણા કીધા બથ વાંચે સક્ષેપે એ દાખી વિધિ જાણુણ કાજે ગચ્છપતીના ગાર હાર વિશુદ્ધ વિજયપ્રભસૂરિજે નરેશા ૨૩ ૨૪ રયાદ
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy