________________
(૨૫૬)
ત્રણ છત્ર તથા રણનારે લાલ ધ્વજ ચાલે પનાહારરે હુ' વારિલાલ કાંચન કમલે વિચરતારે લાલ હેાવે ત્રીન પ્રાકારરે હું વારિલાલ ॥ શ્રી। ૧૦ ।। ચઉમુખે દિયે દેશનારે લાલ ચૈત્ય અશોક મંડાણને હું વારિલાલ કાંટા પણ ઉષા હવેરે લાલ નમતા વૃક્ષ સયાણરે હુ વારિલાલ ॥ શ્રી॰ । ૧૧ । દેવ દુદુભી વાજવીરે લાલ અનુકુલ વાયુ પ્રધાનરે હું વારિલાલ । પખીપણ પ્રભુ આગલેરે લાલ કરે પ્રદક્ષિણા તાનરે હું વારિલાલ ।
માં શ્રી૰ । ૧૨ । સુરકરે ગંધાદક તણીને લાલ પચવણું ફુલ વૃષ્ટિને હું વારિલાલ કેશ રામ નખ. જિનતણારે લાશ યથા સભાવે દીઠરે હું વારિલાલા ॥ શ્રી૰ । ૧૩ ।
ચાર નિકાયના દેવતારે લાલ જથન્યથી કાડાકેાડીરે હું વારિલાલ મી જૈિનને નિત્ય સેવતા૨ે લાલ બે કર જોડીને હૂં વારિલાલ ॥ શ્રી૦ | ૧૪ u અનુકુલ વૃત્તિએ હાયરે
પ્રણમે
છ ઋતુઓ જે નિરંતરેરે લાલ
હું રિલાલ । એક અતિશય પરગડારે લાલ સુરકૃત ઓગણીશ જોયરે હું વાલિાલ ! શ્રી ॥ ૧૫ k સ` મલી ચાત્રીશ છે રે લાલ અતિશય જિનના એરે હું વારિલાલ 1 તેહના તબ કરતાં હુંવેરે લાલ ભવિજન શિવ સુખ ગેહરે હુ વારિલાલ । શ્રી॥ ૬॥ દાન યા ધમ નાયરે લાલ સાભાગ્ય પદ્મ સુખકારરે હું વારિલાલા શ્રી જિનયરને સેવતાંરે લાલ મુક્તિવિમલ જયકારરે હું વારિલાલ ॥ શ્રી ॥ ૧૭ # ઇતિ.