________________
(૨૫૪) રાણ પ્રતિષા સાગર થકી બહાર કઢાવી સેત લલને પાર્વ. ૮ શણ પ્રતિમા લઈ ચાલીયે બેસી વહાણમાંહિ લલના ગુજરાત કેરામાં આવીને ધનેશ વણિક ઉચ્છહિ લલના પાપા પાલાા એક પરિમા ખંભાતમાં મુકી દરિશન હેત લલના, સ્થંભન પાથ જીણુંદની ભવિજન સુખ સંકેત લલના
છે પાશ્વ ( ૧૦ ) બીજી પઢિમા નેમિનાથની બાવીશમા જીન જેહ લલના, પાટણે સાલવીવાડામાં પધરાવી સુખ ગેહ લલના પાશ્વ ૧૧ જન પ્રતિમા વીજી ભલી પાર્થ જીનેશની સાર લલના, ચારૂપ તીર્થમાં લાવિને સ્થાપન કરી શ્રીકાર લલના પાર્શ્વ જરા ગામ થયું પ્રખ્યાતિમાં ચારૂપ પાર્શ્વ જીનેશ લલના, ચારૂતીથી વિરાજતા મિથ્યાત્વ ધુક દિનેશ લલના પાશ્વ ૧૩ પંચ લખ ચઉરાશી સહસને બસે વિશ પ્રમાણ લલના, એ ત્રણ પ્રતિમાને થયા ભરાયે વરસ ને જાણ લલના
છે પાશ્વ છે ૧૪ સંવત એગણીશે બહુતરે કાત્તિક વદ ચોથ સાથ લલના, . શુક્રવારે અમે વંદિયા ચારૂપ પાર્શ્વનાથ લલના પાર્થ ઉપા પાટણવાસી શેઠના કરમચંદના નંદ લલના, કોટાવાલા પુનમચંદના સંઘમાં અતિ આનંદ લલના પોફા દાન દયા સાભાગ્યથી મુકિત વિમલ ૫દ થાય લલના, ભેટયા અતિ આનંદશું મનમાં હર્ષ ન માય લલના
| પાર્થ જીણુંદ છે ૧૭
અથ શ્રીવીસઅતિશયગર્ભિત શ્રી જિન સ્તવન. શ્રી જિનવરને વદના લાલ અતિશય જાસ ચિત્રશિરે હું
વારિલાલ