SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) અથશ્રી અરનાથનું સ્તવન. આદિકરણ અરિહંતજી લગડી અવધાર લલના એ દેશી. શ્રીઅર જિનવર વંશીય હદય ધરી ઉલ્લાસ છે લલના ! ગજપુર નગરના નાથજી દેવી માત છે જાસ | લલના છે શ્રી ૧ સુદર્શન કુલ ચંદલો નંદાવર્તનું ચિન્હ છે લલના 0 કંચન વરણ દેહડી દીપતી અતિ અદીન . લલના શ્રીછે ૨ ત્રીસ ધનુષ તનુ ભલિ એક સહસની સાથે છે લલના છે દિક્ષા લિયે શુભ ભાવસુ દેવતણ અધિનાથ મે લલના શ્રી૦૩ તેત્રીસ ગણધરસુ જુત્તા પચાસ સહસ મુણુદ છે લલના છે યક્ષેશ ધરણું દેવતા શાસનના સુગણદ છે લલના | શ્રી ૪ ચઉરાસી સહસ વરસાનું આયુપાલી શિવસાર લલના છે દાન દય સાંભાગ્યને મુકિતવિમલ જયકાર . લલના છે | || શ્રીe | ૫ | ઈતિ છે અથશ્રી મલ્લિનાથનું સ્તવન. જગપતિ નાયક નેમિ જિમુંદા એ દેશી. જિનપતિ મલ્લિ જિનેસર દેવ દેવને દેવ જે અતિભલે જિનપતિ મથુરા નગરી જાત કુંભ લાંછન જસ નિમલો છે ? જિનપતિ કુભ મહીપતિ નું નામ પ્રભાવતી માવડી ! જિનપતિ નીલિ કાંતિની દેહ ભવ મહાસાગર નાવડી છે ૨ | જિનપતિ ચઉવીસ ધનુષની કાય સયમ સહુની સાથયું જિનપતિ અઠવીસ ગણધર રાય કેવલ લક્ષમી સનાથનું | ૩ | જિનપતિ ચાલીસ સહસશું સાધુ શેભે શુભ પરિવારથી. જિનપતિ શાસન જક્ષ કુબેર વૈરૂટયા દેવી સારથી મા ૪ જિનપતિ પંચાવનમું હજાર વૃષનું પાલી આયને ! જિનપતિ સાભાગ્ય પદ સંગાથ મુકિતવિમલ પદ પાયને ૫ ઈતિ
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy