________________
એકશી ગણથરથી સેવિત પાયરે લેલ હાંરે મારે એક લાખ મુનિવર પરિવાર સંપુરૂજે. શાંતસુધારસ સાગરજે નિરાય રે લોલ
- t 3 | હાં રે મારે બ્રાહ્મણ યક્ષને કેવી અા નામ જય શાસનના ઉત્તમ શાસન દેવતારે લેલ. હાંરે મારે એક લાખ પુરવનું પાલી આજે અક્ષયપદને પામ્યા સુરનર સેવતારે લાલ. હારે મારે જ્ઞાન મણિ ઉવો તે જીપે નિત્યજે. રઅમલ અમરને દાન દયા ભંડાર છેરે લેલ. હાંરે મારે સાભાગ્યથી વિમલપદ આપે જગનાથ જે. વર મુકિત પદ વિમલ ના જે દાતાર છેરે લેલ . પ . ઈતિ
અથશ્રી શ્રેયાંસનાથનું સ્તવન
ધર્મ પરમ અરનાથને એ દેશી છે શ્રેયાંસનાથ જીહારીએ નિત નિત ઉડી સવારે સિંહપુરી તણા નાથજી વિષ્ણુ માતા મલ્હારરે છે. શ્રી૧ વિષ્ણુ નૃપતિ કુલ ભતા ખડગી લાંછન પરે ! કંચન કાંતિ અતિ ભલો એશી ધનુષની ક્લયરે છે શ્રી૨ 'એક સહસ નરસાથનું દીક્ષા લીધી જિનેશારે છોતેર ગણધર સાથનું ચીસાચી સહસ મુનીસરે છે શ્રી ૩ યક્ષેશ માનવી દેવથી પુજિતા જે જિનરાય છે ચોરાસી લાખ તે વરસનું આયુ પાલી શિવ જયારે શ્રી ૪ આણંદ દાયક નાથજી દાન દયા કંડારા સેહગ ભાવને આપતા મુકિત. વિમલ પદ સારે છે શ્રી છે પ »