SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) કલશ. તષગણ ગગનમાં દિનમણિ સરિખા, આણંદ વિમલ સૂરિરાયાજી . તાસ પદ્ધ પર પર આવ્યા, સવિજન મનમાં ભાવ્યાજ પંડિત દયાવિમલ ગણી, શાસન ભાકારીજી તએ સૈભાગ્યવિમલગણિ શિષ્ય, પંન્યાસ પદના ધારીજી છે રે ત સશિષ્ય પન્યાસ મુકિતવિમલ ગણિ, એહ સુરચના કીધીછા ઓગણીસે ઈકોતેર વર્ષે, વિક્રમરાયથી લીધી છે ૩ છે વૈતર સુદી દશમને દિવસે, વાર શુક્ર અને હારીજ , અબુદગિરિ તીરથ સાનિધે, ગામ ખરેડી મોરીછ . ૪ વિશે વિહરમાન જિનપતિ નાતે, ચિત્યવંદન તિહાં કીધાછા જયપામે રવિ શશિ વિસરે લગે, કાજ સકલ તે સિદ્ધાજી પાળ આ ઇતિશ્રી પ્રાકૃત ભાષાપતાનિ વિશતિવિહરમાન જિન ચિત્યવંદનાનિ સંપૂર્ણનિ , અથશ્રી અક્ષયનિધિતપનું ચિત્યવંદન. અક્ષયનિધિ તપ ભલે, કહ્યો કીજિનરાજે વિધિપુરવક આરાધતાં, શિવસુખને કાજે શ્રાવણવદ ચેાથે કરે, સંવઐરિ પરિમાણુ કાઉસગ સુતદેવી ભવિકરે મન ચં. નકારવાલી મનગમી, સ્વસ્તિ કરે શ્રીકાર : પરદક્ષણા પેમે કરી, ખમાસમણા સુવિસાલ કલ્પસૂત્ર પધરાવીયે, યુપદીપ મહારા અક્ષતનૈવેદ્ય ફલા, અક્ષયસુખ માગે વરઘોડા ચઢાવીયે, મનમાધરી ઉમંગ છે દ્રવ્યભાવ પૂજા કરે, પુસ્તકની શુભ ચિતે છે ૩ છે! છે જ
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy