________________
(૨૦) અથશ્રી વિશાલસ્વામીનું ચૈત્યવંદન. ૧૦ પ્રા વિજયે શોભતા, વિજયા નગરી કામ શ્રીવિશાલસ્વામી થયા, કનક વરણ ગુણ ધામ નાગરાજ પિતા છે, ભદ્વારાણ સાત વિમલા વનિતા જાય છે, સુર્યકલા સેહાત પાલી લખ ચોરાસીનું એ, પરવનું શુભ આયા ઉભાગ્યપદના દાતને, મુકિતવિમલ પદ થાય છે.
૩ અથ શ્રી વજધરસ્વામીનું ચૈત્યવંદન ૫૧ વત્સવિયે બહુ શોભતા, સુસી નગરી ઠાંણા શીવજૂધર જિનપતિ, કનક વરણ જગ ભાણ a૧ પિતાપદ્ધરથ ભુપતિ, સરસ્વતી રાણી જાત છે વિજયારણી ભામિની, શંખ લાંછન જગ વાત આયુષ પાલીને રહુએ, પુરવ લખ ચઉદાસી સહભાગ્ય ભાગે સભા, મુદિતવિમલ મુખ રાસી 3
-
અથશ્રી ચંદ્રાનન જિનનું ચિત્યવંદન ૧૨ મહિનાવતી વિજયે થયા, અધ્યાપુરી કામ શ્રી ચંકાનન સ્વામી જે, કનકતનુ ગુણ ધામ વાલકરાજ પિતા કલેપદ્માવતી જસ માત ! લીલાવતી જસ વલુભા, વૃષભ, લાંછન સુજાત ચહેરાસી લાખ પૂરવનું એ, અરુષ પાલી રસાલા સઉભાગ્યપદને પામીને, મુકિતવિમલ ૫દ ભાલ,
૩
અથશ્રી ચંદ્રબાહસ્વામીનું ચિત્યવદન ૧૩. પુખલવડવિયા પતિ, પુંડરીકિશું નગરીશ કનક ચરણ તનુ ભતું, ચંદ્રબાહુ જગદીશ દેવાર રાજા પિતા, માત રેણકા નામ