SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૯) હાલ દુષમકાલે એ આલંબન સુગુરૂ સદાગમ વાછ_ તેહને સંગે બહુ સુખ પામ્યા ભવમાહે ભવિપ્રાણિજ. ૩૪ 8 સમક્તિ દાયક શુભપંથે વાહક ગુરૂ ગીતારથે દીવોજી. પસુટાલી સૂરરૂપ કરે જે તે ગુરૂ ચિરજીવો. ૯ . ગુરૂકુલ વાસે રહતાં લહિયે વિનય વિવેક શુચિ કિરીયા.. ' તેહની સેવા કરતા થાયે પૂરણફાનના દરીયા. . ૪૪ it એહ સ્તવન જે સુણો ભણશે છોડી ચિત્તના ચાળા, સુરતર સૂરમણિ સૂરગવી પ્રગટે તમે ઘર મગલ માલાજી.. છે એ શ્રીવીરવિમલ ગુરૂસેવા કરતાં ઋદ્ધિનીતિ બહુ પાયાછે. , વિશુદ્ધવિમલકહે તેહને સંગે પુરૂષોત્તમ ગુણગાયાછે. ૪૨ ણ અથશ્રી એકવીસકલ્યાણકગર્ભિત છનાસ્તવન . પહલુ પ્રણમું જિનચોવીસ, સમરું કલ્યાણકના દીસ. . ચવણ જનમને દીક્ષા નાણુ પચમ કલ્યાણક નિર્વાણ. ૧u પૂનિમાસ કહિયા સિદ્ધાંત, હવડાં બેલીશે વરતત, , સેહલેરે જાણેવા ભણિ, જિહવા પવિત્ર કરૂં આપણી આ ૨e કાર્તિક સુદિ ત્રીજે દુરિ જાણ, સૂવિધિ જિણેસર પૂર્યાનાણ. . ! બારસને દિન ઉત્તમ કીયે, અરસ્વામિ કેવલ પામીએ. ૩૯ કાલી પાંચમ સુવિધિ જિર્ણોદ, જનમ મહેચ્છવ કરે સુરિ . ' છઠ્ઠી દિક્ષા લીધી હતી. પાયપ્રણમે સુરનર બહુ મલી It is દશમ તણે દિન કર્યો પવિત. સ્વાભિવીર લાઓ ચારિત્ર. ઈગ્યારસેદિન ત્રિભુવન ભાણ સ્વામિ પદ્મપ્રભ નિવણ. પ ભાગશિર સદદશમે અરજિન, મુગતિ ગયા સવિ કે કામ ' . છડી પટખંડ પૃથ્વી ભેગ. ઇશ્વરસ દિને સંયમોગ. . ૬ ( મલ્લિજિણેસર ઓગણીસમે, જનમ દીક્ષા કેવલશું ન. : - નમિસ્વામીને કેવલી, ચિહું ભેટે તપસંવર કિઓ. . ૦ , વદદશમે શ્રીપાસજિર્ણ, જનમ હે પ્રણમે સુરવું. ' ઇગ્યારસનિ દિક્ષાવરી, રાજઋદ્ધિ સઘલી પરિહરી. આ ૮
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy