SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૯) ઢાલ, ઉર્વલક સુધમ સુ, દહેરાં બત્રીસલાખ લલના. બિંબ સત્તાવન કેડિ તિહાં, સાઠ લાખ ઉપર ભાખ લલના પહેલા ઉર્ધ્વ લેકે જિનવર ભણ્યા, એ આંકણી છે ઈશાન દેવકે દેહરા અાવીસ લાખ વિશાલ લલના પચાસ લાખ કેડિ, ચાલિસ જિનર્વાદુનિતભાલ લલના. આ ઉ૦ ૬૦ સનકુમાર બાર લાખ કશા, દહેરા અતિ ઉત્તગલ૦ એકવીસકેડિ સાઠ લાખ વળી, બિંબ નમું મનિરંગ, લ૦ . ઉ૦ છે ૬૧ !! ચેાથે આઠલાખ દેહરા, પ્રતિમા ચઉકેડિ જાણ, લ૦ લાખ ચાલીસ ઉપરે, વંદેજે વિહાણ લ૦ છે ઉ૦ છે દર | બ્રહ્મદેવલેક પાંચમે, દહેરા તે ન ચ લાખ, લવ સાતકેડિ વીસ લાખ નો, શ્રી જિનવરની શાખ લાઉ છે દવા છઠે સુરલેકે સુણે, દહેરા સહસપચાસ, લ૦ . નેબ્યુલાખ જિનવદીયે, આણીમન ઉલ્લાસ, લ૦ ઉ૦ ૬૪ . શુકલેક સાતમે, દહેરા સહસચાલીશ, લ૦ . . . અડલાખ બિંબ તિહાં કહ્ય, વંદીજે નિશદીશ હર ઉ૦ ૬૫ સહસાર આઠમે સાંભળે, દહેરા છ હજાર, લ૦. દશલાખ એસી હસવળી, વેદ ભાવ અપાર લ૦ ઉ૦ ૬૬ નામે દસમે દેવલોકે, ચારસે દહેરા જાણ લ૦ મહેર સહસ પ્રતિમા તિહાં પ્રણમ નિત સુવિહાણ લ૦ ઉ૦ ૬૭ આરણ અષ્ણુતે ત્રણ, દહેરા શ્રી જિનરાય, લ૦ ચેપન સહસ જિનેરૂ, વદે સુરનર રાય, લવ ઉ૦ ૬૮, જૈવેયક પહેલે ત્રિકે, દહેરા એ ઈષાર, લ૦ તેર સહસ ત્રણસેં વલી, વીશ અધિક જુહાર... છે ઉ૦ ૬૯ u મધ્ય પ્રેવેયક ત્રિકે વળી દહેરાં એકસો સાત, લ૦. બારસહસ અડસે ચાલીસ, વદ જિનપરભાત, લ૦ છે ઉ૦ ૭૯ ઉપલે દૈવેયક ત્રિકે, દેહાં સે સુખકાર, લવ બારસહસ બિંબતિહાં કહ્યા, દીઠ શિવસુખકાર લ૦ ઉ૦ ૭૧ પંચવિમાન અનુતરે, દહેશ પંચ પ્રધાન, લ૦ છસે બિંબ તિહાં ભલા, ભવિયધરે નિયધ્યાન, લવ . ઉ૦ ૭૨.
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy