SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પથ્થખાણા વરણ કષાય છેદ કરે તવ થાય. પાંચમું નવનું બધસ્થાનક મુનિજનને કહેવાય છે હે પ્રાણી૧૦ એ થાનક છડેગુણઠાણે સાતમે પણ હેઈ, આઠમે ગુણ ઠાણે એહજ શકન અરતિનિકે, હે પ્રાણું૦૧૧ હાસ્ય યુગલન ભયદુર્ગુચ્છા છેદે છડું જાગે; પાંચમું બંધસ્થાનક અનિવૃત્તિ-કરણે પહેલે ભાગે. હેપ્રાણી-૧૨ પુરૂષદ તણે વિચ્છેદે ચારનું બંધસ્થાન. સાતમું અનિવૃત્તિ કરણે બીજે ભાગે સુખનિધાન હો પ્રાણુ, ૧૩ સંજવલન ક્રોધના અંતે ત્રણના બંધનું આઠમું સ્થાન, અનિવૃત્તિ કરણે ત્રીજેભાગે ભાખે શ્રીભગવાન છે હે પ્રાણી ૧૪ નવમું બંધથાનક બેનું, સંજ્વલન માનને અંતે, તે નવમે ગુણઠાણે એથે; ભાગે ભણ્ય ભગવંતે, હપ્રાણુ૧૫ માયા સંજવલનની નવિ બંધે દશમું બંધ સ્થાન, એકનું અનિવૃત્તિકરણે પંચમભાગે કહ્યું એકતાન. હાપ્રાણી-૧૬, જે દશમે ગુણઠાણે આવે મેહ અબંધક થાવે. ક્ષપકશ્રણ કર્મ ખપાવે તે નર વંછિત પાવે છે પ્રાણી ૧૭ છે ત્રણ બેયુગલેભંગા બંધસ્થાનક માંહે. બાવીસ બંધેટ એકવીસ બંધે ચારજ પ્રાહિ હોગાણું. ૧૮ સત્તર તેર અને નવબંધે બે બે ભેગા થાય, આગલસઘલે બંધસ્થાને એકેક ભગ કરાય છે પ્રાણી છે ૧લા સુક્ષ્મ એકેડી પજો અપજજત્તા વળી સાત. અતિ સંલેશી એ આને પહેલું સ્થાનક વિખ્યાત, છે હે પ્રાણુ છે ૨૦ જ પાંચ પજત્તાને બે પહેલાં સ્થાનક બીજું આવે, કેઈકને કરણે અપજજના વેલા સાસ્વાદન ભાવે છે હેપ્રાણી૨૧ સન્ની પંચેઢી પત્તાને દશવિધ બંધસ્થાન. ગુણઠાણાને તે અનુસારે જાણે ઉપાગવાન; હેપ્રાણી છે રર છે ધન્ય ધન્ય જિનછ તું જિણે જ મહ લહી શુભધ્યાન; બારસમાં ગુણઠાણાછેડે પામ્યું કેવલજ્ઞાન કે હે પ્રાણી. ર૩
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy