SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) ભરતને કરડે વાંકણું હાલે, એકવાર દેખું પભ વાહલો પરા કટકની કેડી ભરતને સાથે, મરૂદેવીમાતા બેડી છે હાથી છે પુરમાંહે દેખ ન નીકલે બારે, આને વાજાર શબ્દ કાને સુણીયા ૨૮ મરૂદેવી પૂછે ભરતને રાજા, એ બે કુણના વાજે છે વાજા ? તુહે ઋષભની ઋદ્ધિ ન જાણું, બેટે હુએ છે કેવલ નાણી પર સેવે સુરનરને ઈંદ્ર ઇંદ્રાણી, બેઠક વેણાઈ ત્રિણગઢ થાઈ સોને રૂપને રતન જડાઇ, જાલી ઝરોખા પલ પતાકા, મણિમય તોરણ તુરીયર શાખા. | ૩૦ આઠે પહર કરણી ઈતનિવારે, પાયે લાગે છે પરષદા. બાર ! કાંટા ઉંધાને કમલ રચાવે, વાણી સાંભળતાં વિષવાદ જાવે ૩૧ એમ સાંભળતી મરદેવી માતા, પડલ રળયાને પરમ શાતા | મેહને મુકીને મન પાછો લીધે, કેવળ પામીને સિદ્ધવાસ કીધો કરા ભરત આદીસર આગલ જાઇ, વ્યક્તિ દેખીને રલિયાત થઇ પ્રભુને પૂછીને વિનીતાને વાશી, યા ત્રદ્ધિ ઇણપીતિ રહસી કિં જાસી?. . ૩૩ છે વળી તિર્થંકર તેવી શ થાસી, તમ સરીખા ચક્રવત્તિ બારે છે , વાસુ પ્રતિવાસુદેવ અડારે, નવ બલભદ્ર તેસઠ બલ હૂઆ ૩૪ બીજે શાત્રે સંબંધ જુજુઓ, પદવી તે પઠને શરીર સાઠ ! માતા ઇતરીને જીવ એક ઘાટ, બાપ એકાવન સહુ કઈ જાણે રૂપા મૂરખ મનમાંહે સદેહ આણે, મરીચિ પ્રમુખને સંબધ કહીયે ચક્રી ભળને હેરાન રહીએ, બાપ બેટાને વાંદણ જાઇ શકા અહંકારે નીચત્ર બંધા, વાંદી પૂછને ભરતજ આયો ! શ્રીશેત્રુજારે સંઘ ચલા, તંબુ તણાવી તયાર.કીધા ૩૭ ! મુહૂરત જોઇને મેલાણ દીધા, ખંડ માંહે ફેર સરાહિ ? શ્રી અજેયાત્રા આવોરે ભાઈ, દેશી પરદેશી અનંતા મિલીયા ૩૮ાા સાહમિ સંઘલાઈ સંઘમાંહે ભિલીયા, પુત્રી પુત્ર કેડિ સવાઈ ! પાંચસનતકી આવવધાઇ, લાખ ચઉરાશી ઘોડાને હાથી ૩૯ રાજા બત્રીશહજાર સાથી, અઇ આડંબર અધિક દિવાજે . વાજાનિર્દોષ નિસાણવાજે, આપ ઐરાવણ અસ્વાર છાજે ૪૦% મેવાડ બર છત્ર વિરાજે, રાશી લાખ રથ જેતરીયા | ૧ માતા તેટલી; સાડ,
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy