________________
(૧૧૫) અથ શ્રી મહાવીરસ્વામિજિન સ્તવન.
શગ બન્યાશ્રી શાંતિજિન ભાભણે જાઉ–એ દેશી. સમવસરણ શ્રીવીરવિરાજે, સરસ મધુર ધ્વનિ ગાજે પૂરી પુરષદ બાર મનહર, છત્રત્રય શિર છાજેરે માર્જિન સમeiાશા અષ્ટ મહાપ્રતિહારજસુંદર, દીકિ દાલિક ભારે લુણ ઉતારતી ભમરિય ફરતી, ઇંદ્રિાણુ નાટક સાજેરે જિન સમાશા જયકારી દુખ પાર ઉતારણ, માલિમ ધર્મ જહાજે રે, મુક્તિતણું બંદર આપવા, સેવક ગરીબ નિવાજેરે માર્જિન સમારા ઇંદ્ધિ છડી લઈ દરબારે, ઉભા સેવા કાજે, પ્રભુ મુખ પંકજ નિરખી નિરખી, હરખિત હવે બારે
છે શ્રીજિન સમ૦ ૪ વિમલ સ્વરૂપી વિલસતી જેની, કીર્તિ મીઠી આજે દાન દીયે અક્ષય સુખ સઘળાં, દિન દિન અધિક રિવાજેરે
છે શ્રીજૈિન સમ૦ ૫
.
૧ કમલ
•
:)
all
/