________________
(૬) શ્રી ઋષભદેવ ભગવાનનું સ્તવન.
મહાવિદેહ ક્ષેત્ર સેહામણું-એ દેશી. મન મોહન તુ સાહિબે, મારૂદેવી માત મલ્હાર લાલરે ! નાભિરાયા કુલ ચંદલો, ભરતાદિક સતસાર લાલરે મનમોહનગાળા યુગલાધમ નિવારણે, તું મેટે મહારાજ લાલરે ! " જગત દારિદ્ર ચૂરણે સારે હવે મુજ કાજ લાલરે છે મન પરા ત્રકષભલંછન સેહામણું, જગને આધાર લાલરે ભવભય ભીતા પ્રાણીને શિવસુખને દાતારે લાલરે છે મન માં ૩. અનંતગુણ મણિ આગરૂ, તું પ્રભુ દીનદયાળ લાલરે સેવકજનની વિનતી, જન્મમરણ દખ ટાળ લાલરે છે મન૦ ૪ સુરતરૂ ચિંતામણિ સમે, જે તુમ સેવે પાય લાલરે ! ઋદ્ધિ અનતી તે લહે, વળી કીર્તિ અનંતી થાય લાલરે મનપા
શ્રી અછતનાથનું સ્તવન.
વાસુપૂજ્યજીન મંડી–એ દેશી. અછત જિર્ણદ અવધારીયે, સેવકની અરદાસેરે ! તું સાહિબ સેહામણું, હું છું તારો દાસરે છે અછત છે જિતશત્રુરાય કુલતિ, વિજ્યા ભાત મહારેરે નયરી અધ્યા અવતર્યા, ગજલંછન અતિ સારોરે અછતવારા જગજીવન ગજને ઘણું, તું છે જગપ્રતિ પાળેરે નામ તુમ્હારૂં જે જપે, તે પામે સુખવિશાળરે છે અછત૩ સુરતરૂમણિ સુરલતા, વંછિત પૂરે એહેરે તેહથી તુમહ સેવા ભલી, શિવસુખ આપે જેહેરે છે અછયજા જે ભવિ તુહ સેવા કરે, તે લહે કેડિ કલ્યાણે રે ત્રદ્ધિ સિદ્ધિ કીર્તિ ઘણી, તસઘરે શુભ મડાણેરે અછતનાપા