SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯). ચમક ઉપલ જિમ લેહને, કાંઈ કુમુદને ચદ મહેણ હે મિત ! કાંઈ | ૬ | એવું જાણી બની આવેલેને, નેક નજરશું નિરખતાં, કાંઈ તુમશું લાગે દામ હે ચિત્ત જ્ઞાનવિમલ ચઢતી કળા, કાંઇ વાધે જગે જશ મામ હે મિત | કઈ | ૭ | અથ શ્રી સાધારણજિન સ્તવન, રાગ-વિગ3. અવધે આવજોરે નાથ–એ દેશી. મનમાં આવરે નાથ, હું થયે આજ સનાથ, મન, જય જિનેશ નિરંજને, ભંજને ભવદુઃખરાશિ; રજને સવિ ભવિચિત્તને, મંજણે પાપને પાસ મન / ૧ | આદિ બ્રહ્મ અનુપમ તું, અબ્રહ્મ કીધો દૂર, ભવિભર્મ સવિ ભાજી ગયા, તુહિ ચિદાનંદ સંતૂર મન | ૨ થાપિ તમે અતુલીબલી, યશવાદ એમ કહેવાય પણુકબજે આવ્યા મુજ મને, તે સહજથી ન જવાય ૩ છે. વીતરાગ ભાવ ન આવી, જિહાં લગી મુજને દેવ; તિહલગે તુમ પદકમલની, સેવના રહે એ ટેવ મન | ૪ || મન મનાવ્યા વિણ માહરે, કેમ બંધનથી છુટાય; મનવાંછિત દેતાં થકાં કેઇ, પાલવડે ન ઝલાય મન૫ હઠ બાલને હેઈ આકરે, તે લહે છે જિનરાજ; ઝા કહાથે શું હવે, ગિરૂઆ ગરીબનિવાજ મન ૫ ૬ .. જ્ઞાનવિમલગુણથી લહે, સવિ ભવિક મનને ભાવ; તે અક્ષયસુખલીલાદિયે જિમ હેવે સુજસ જમાવ મન છે ૭ | છે અથ શ્રીસાધારણજિન સ્તવન. ગ– થર ચેલે મારા સાહિબ મે રે ચેલે–એ દેશી. કરમ કસાલામાંહિ દિલ મેરે કિહિ ને ભીંજે, તમે મારે મન આવ્યરે સાહિબા મેરે| ૧ |
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy