________________
श्रीमत्तपागच्छाचार्यविमलशाखीयश्रीज्ञानविमलसूरीश्वरेभ्यो नमः
S
અથ શ્રીજ્ઞાનવિમલસરિત.
સ્તવનસંગ્રહઃ
૩
|
અથ શ્રીશાશ્વતજિનપ્રતિમાસ્તવન વિધુમડલ પરે નિર્મલી, શ્રુતદેવી ગુણખાણ, પ્રણમી જે આગમ ધરે, બંસીલીપિ જિનવાણ તે આગમમાં ભાખીયા, ત્રિડું લેકે સુખદાય જિનયરિમા જિનઘર વળી, સાસયભાવ કહાય. ઉર્થક માંહે ચિત્ય છે, નિર્મલ અંક કે શંખ ત્રિહું દ્વારે કરી સેહીએ, સવિ વિમાનના સંખ.
હાલ ૧ લી.
રાગ સામેરી જ જેની દેશી. સૈધર્મદેવલે પહેલું જાણુ, બત્રીશલાખ વિમાન ચેઈ જાણ તિહાં પ્રતિભા પરિમાણ તે, ભવિક વદે ઉલટ આણુ આંચલી | કેડિ સત્તાવનને સાલાખ, ઈશાને અઠ્ઠાવીશલાખ ચૈત્ય વિમાનની શાખતે,
ને ભવિ૦ | ૪ | પચાસકેડિ ચાલીશલાખ પ્રતિમા, શ્રીજિનવરની સેહે સુખમાં; કે સુરવરકૃત બહુમહિમા
ભવિ૦ | ૫ | ચારલાખ ચેઈ સનકુમારે એકવીશ કેડિ સાઠલાખ ઉદ્ધાર; જિનપ્રતિમા સુખકાર, -- ના ભવિટ || ૬ |