SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯ ) ભવ બાર્`સાર, નવ ભવ નેમ લહીજે ॥ ૧ ॥ દશાવ પાસ જિંદના, સત્તાવીશ શ્રીવીર; શેષતીર્થંકર ત્રિતુ ભવે, પામ્યા ભજલતીર્ ॥ ૨ ॥ જિહાંથી સમક્તિ ફરસીયુ એ, તિહાંથી ગણીએ એહ, ધીરવિમલ પતિ તણા, જ્ઞાનવિમલ ગુણ ગેહુ તિ. અથ શ્રીભવગણનાગર્ભિતજિનચૈત્યવંદન, સત્તરિસય માંણે કહ્યા, એ ભવ જિનવરના; બીજે ગ્રંથે ખિયા, નવ મુનિસુવ્રતના ॥ ૧ ॥ ચંદ્રપ્રભુના આઠ ભવ, નવ ભવ સુવિધિજિણ, ઋષભ તેર્ ને શાંતિ ખાર, નવભવ મિજિણંદ ॥ ૨ ॥ દશ પાસ શેષ ને ત્રિહું, વીર તણા સગવીશ; જ્ઞાનવિમલસૂરિ એમ કહે, વા જિન ચğવીશ ॥ ૩ ॥ તિ, અથ શ્રીદીક્ષાતપગર્ભિતજિનચૈત્યવંદન. સુમતિનાથ એકાસણું, કરી સયમ લીધ; મલ્લિ પાસ જિનરાય દાય, અઠ્ઠમે સુપ્રસિદ્ધ ॥ ૧ ॥ છઠ્ઠ ભક્તે કરી અવર્ સર્વે, લીયે સચમ ભાર; વાસુપૂજ્ય કરી ચેાથ ભક્ત, થયા શ્રીઅણગાર ઘરા વર્ષ અંતે પારણું કરે એ, ક્ષુ રસે રસહેશ; પરમાને ખીજે દિન, પારણું અવર જિનેશ ॥ ૩ ॥ તિ. ॥ અથ શ્રીદ્દીક્ષાસ્થાનગર્ભિતજિનચૈત્યવંદન. વિનીતા નગરીએ લીયે, દીક્ષા પ્રથમજણ, દ્વારામતીએ નેમિનાથ, સહસાવન વૃંદ ॥ ૧ ॥ રોષતીર્થંકર જન્મભૂમિ, લીયે સયમ ભાર; અપરણ્યા શ્રીમલ્લિનાથ, તેમજ નૈમિકુમાર ॥ ૨ ॥ વાસુપૂજ્ય પાસ વીરજીએ, ભૂપ થયા વિ એહ; અવર રાજ્યભાગવી થયા, જ્ઞાનવિમલ ગુણગેહ. ॥ ૩ ॥ તિ. | અથ શ્રીદીક્ષાપરિવારર્ગાભતજિનચૈત્યવંદન. ચાર સહસથી ઋષભદેવ; શ્રીવીર એકાકી; ત્રણ શત સાથે માંહ્લ પાસ, સહસ્સ સાથે બાકી ॥૧॥ ષટ્ત સાથે વાસુપૂજ્ય, લીચે २
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy