________________
( ૪ )
જિન અઢારમા, જીવ સતાલી વખાણ ॥ ૯॥ શ્રીયાધર આગણીશમા, જીવકૃષ્ણદ્રીપાયન વિયનામ જિન વીશમા, જીવણે સહાયણ ॥ ૧૦ ॥ એકવીસમા શ્રીમલ્લિનાથ, કૃષ્ણ નારદ કહીએ; અબડ શ્રાવક જીવ દેવ, માવીસમા લહીએ | ૧૧ | અનંતવીય તેવીશમા, જીવ અમરના જે; શ્રીભદ્ર જિન ચાવીશમા, સ્વાતિબુદ્ધ ગુણગે ॥ ૧૨ ॥ એ ચાવીશે જિણવરા, હારો આવતે કાલે; ભાવ સહિત તે વિદએ, કરજોડી ભાલે ॥૧૩॥ લઈન વર્ણ પ્રમાણ આયુ, અંતર સિર્વ સરખા, સપ્રતિ જિન ચોવીશી પરે, ચડતે સવિ નિરખા ॥ ૧૪ ॥ પંચ કલ્યાણક તેહના એ, હારશે એહીજ દિવસે; ધીવિમલગુરૂના કહે, જ્ઞાનવિમલસૂરીશ ॥ ૧૫ ॥ ઇતિ ॥
અથ શ્રીવીવિહરમાનજિનચૈત્યવંદન.
૨ ॥
પહેલા જિનવર વિહરમાન, શ્રીસીમધર સ્વામી; યુગમધર ખીજા નમું, મુજ અંતરજામી ॥ ૧ ॥ ત્રીજા ખાહુ જિનેસરૂ, પ્રણમુ ભગવંત; ચાથા જિન શ્રીસુમાણુ, વંદુ વલી ભ્રુગતે શ્રીસુજાત પ ́ચમ જિન એ, છઠ્ઠા સ્વયં પ્રભ સ્વામી; ૠષભાનન જિન સાતમા, હું પ્રણમું શિરનામી ॥ ૩ ॥ નતવીર્ય જિન આઠમા, સૂરપ્રભ છે નવમા; શ્રીવિશાલ દસમા જિણ, જસ માટે મહિમા ॥૪॥ શ્રી વજ્રધર અગીયારમાં, ખારમા ચંદ્રાનન; ચબાહુ જિન તેરમા, જસવણી કચન ॥ ૫ ॥ ભુજંગસ્વામી જિન ચૈાદમાં, વંદુ ઉલટ આણી, શ્રીધર જિન પદમા, નમીએ નિત્ય સુવિહાણ || ૬ || નેમિપ્રભુ જિન સેલમા, સુખદાયક જેહ; સત્તરમા શ્રીવીરસેન, વંદુ ધરી નેહ ॥ ૭॥ મહાભદ્ર અઢાર, દેવજશા ઓગણીસ; અજિત વીર્યજન વીશમા, 'જ્ઞાનવિમલસૂરીશ ॥ ૮॥ તિ |
અથ શ્રીસાધારણજિનચૈત્યવંદન.
ચજિન જ બુદ્વીપમાં, અડધાતકી ખડે; પુષ્કર અર્ધ આઝ જાણ, એમ વિશેષ અખડે ॥ ૧ ॥ અડણવીસ ચવીસ નવમ, વિજયે વિચરતા; માલ તરૂણ નૃપ પત્ર પણે, વલી અપર અરિહંતા ૧. વંદુ હું નિશદીશ, તિ પાડાંતર.