________________
(૩૩) એ જિનવર [૨] વહાલે ભવજલતરવા ઝહાજ રે, હવે જાજ્ય [૨] પાતિકડાં સવિ ભાજ રે.
! સિદ્ધાચલ ચાલેને જઈએ મારા આતમરામ રે ? એ નંદન નાભિનરિદને મેરાલાલ રે,
એ વહાલે [૨] સુમંગલાભરતાર રે; અવળી બીજી [૨] રાણુ સુનંદા હોયડાને હાર રે, ચિરજી [૨] મરૂદેવીમાતમહાર રે; વંશ વઘ [૨] શતશાખા પરિવાર રે સિદ્ધાચલ, તારા ધરમકરણ એ આદિથી મોરાલાલ રે, તિણ હશે [૨] આદીસર કહેવાય રે કઈ દીઠે [૨ભવભવના ભય જાય રે, કા સેવે [૨] સવિ સુખસંપત્તિ થાય રે ગુણ ગાયે [૨] સકલસુરાસુરરાય રે, મુને એહથી [૨] (પૂજે) આવે અવર ના દાયરે સિદ્ધાચલગાવા અકળસ્વરૂપ છે એહનું મેરાલાલ રે, કાંઇ જોતાં ]િ પતિ ન પામે નયણ રે, એ દીસે [૨] નિ:સ્વારથ જગસયણ રે, એણે ય [૨] મોહ માન ને મયણ રે એ કીજે રિ) શરણપણે જસ વયણ રે / સિદ્ધાચલ જા ભામણે જાઉં જિનતણે મેરાલાલ રે, તે તો ભેટ્યા [૨] ભાગ્યથકીજિણચંદ રે, જસ સેહે [૨] જ્ઞાનવિમલગુણદ રે, એ માહે [૨] સુરનર દાનવ ઇંદ રે; જસ ધ્યાને [૨] ગાને લહીએ પરમાણું રે ! સિદ્ધાચલ૦ પા.
અથ શ્રીસિદ્ધાચલજીનું સ્તવન, (અપણે ડુગરવલી જાઉં રે સાસી આપણે કાન્હ લાજ
કિસકી નહુ રાખત મૂરખલોક ચલાયને હાંસી–એ દશી) વિમલગિરિ ચલે જાઉં રે, સયાણે વિમલગિરિ ચલે જાઉં.
૧ દૂજે ઈત્યપિ. ૨ કામદેવ.