SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩રર ) નિટી દુશ્મનધાડી, પરશાપાશ પછાડી; હા સ્વામિશાભા અતિભારી ॥૬॥ તુમ આણા જબ શિર ચાડી, થઇ જ્ઞાવિમલગુણ જાડી; હો સ્વામિરોાભા અતિભારી ॥૭॥ અથ શ્રીપાશ્ર્વ નાથજિન સ્તવન. || પ્રભુ ||૧|| ( વચે મિલે નજીકે બેટા, આંગત કિા દાન—એ દેશી.) પ્રભુકે આગે ગુમાન કૈસા,અમ માનગુમાન કે આર રહે "પ્રભુગા જો તુમ ભક્તિ મુક્તિને ચાહા, તારણ કરાયા નિતસે ॥ પ્રભુ ॥ ભૂતલ આપે ભત્રિકજનવા, સરગથી આયે ઇંદ્રઃ ખારે પરખંદા ખિચમે બેઠે, માતવામાકે નદ હાથે ગણધર મુનિવર ખેડે, તથે કેવલી‰, સલપુરાસુર વિવિધપ્રકારે, કરે નાટક નવઋ. | પ્રભુ॰ ||૨|| દેશના નિપુણી કેઈ ભવિકજન, કાર્ટે ના ક; ક્ષીણમેાહની મુદ્રા દેખી, ટળે વિરોધને દંદ ॥ પ્રભુ૦ ॥૩॥ ભામલોાભિતસિહાસન, જાણે મેગિરિ'; તેજ પ્રતાપ જસ કાંતિપરાજિત-બ્રહુગણસૂરજચંદ ॥ પ્રભુ૦ ॥n રૈમન અલિ લીન રહે ગુણરાગે, પ્રભુ તુમપદ અરિવંદ; જ્ઞાનવિમલપ્રભુચરણપસાએ, પાઇ પરમાનંદ || પ્રભુ !! અથ શ્રીમનમેાહનપા નાથજિન સ્તવન #20 ( ઈડર મા આખલી રે—એ દેશી. ) શ્રીમનમેાહનપાસજી રે, ભવિષેાધન તુમ શીલ; જગ શાભન તુમ ધ્યાન છે રે, ગુણમણિરાણ શૈલ કૃપાનિધિ ! દીઠી તુમ દીદાર, સલ થયા અવતાર ॥ કૃપા૦ ॥ પામ્યા ભવજળપાર ॥ કૃપા॰ ॥ એ આંકણી ॥ અવનીતળે આવે નહીં રે, તુમ સમતા ઉપમાન; પણ સુકૃતી તે જાણીયે રે, જેહ ધરે ભવિ ધ્યાન જે તુમમાં સ્થિર થઇ રહ્યા રે, તેહીજ ગુણી જગરૂપ; જે તુમથી અલગા રહ્યા રે, તે દુ:ખિયા ભવરૂપ ૧ સ્વથી. ૨ મનરૂપ ભમરેટ, ॥ કૃપા॰ th ૭ રાણુાચળ, 11 2410 11311
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy