SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) રિસને દેખત શ્રીજિનવરકે, દુ:ખ દુરમતિ સવિ દુરિ ગએ. . . wઅબol પૂરવ સંચિત પુણ્ય પ્રકૃતિભર, પરમાનદગુણ પ્રગટ થયે; પારંગત પરમેશ્વર પેખત, અનુભવ શુભરૂચિ મહઉદયે અમારા તુહી અવરણી બહુવિધ વરણી, ધ્યાવત ધ્યાન વિધાનકએ; કે 'નિગુણપણે નિજત્રિગુણ વિભાસિત, સંદદયંકુરિત પરિમલએ. આપ અકામી કામિતપૂરણ, આપ અનંત અમલ અખએ; જ્ઞાનવિમલ પ્રભુપદની સેવા, સરસસુધારસ અધિક પએ અબગારા અથ શ્રીસાધારણજિન સ્તવન, (રાગ વસંત.) ધન આ વેળા રે ધન આ વેળા રે જહાં દીઠા ભગવંત મીઠા સરસસુધારસથી પણ વહાલા અધિક અત્યંત ધનવા આવ્યા મનમાંહિ ઘણું ભાવ્યા, ગઈ મિથ્થામતિ ભ્રાંતિ; ભાયગજોગે શુભસંકલ્પ, આય મિલ્યા એકત ધનવારા ભાવ મને ગમ જાણુ બિરૂદને, સ્યું કહેવું મતિવંત, મિલન અભેદપણે થિરતાએ, એ પૂરો મનખત. ધનવાડા તે સાહિબની શોભ ન કહીએ, સેવક બારિ રગંત; ભવથિતિ પ્રમુખ અજર બહયદ્યપિ ખલજન દેખિ હસંત ધનવાઝા શિવસુખદાયક નાયક તુહિ, એહી જ મારે તંત; ડાનવિમલપ્રભુ નામ અહ્મા, એહીજ મેટે મત ધનવાપા અથ શ્રી સાધારણજિન સ્તવન. જો રે ભાઇ કર્મને જોશે, કિમ જિનને જઇ મિલીએ; અો અજાણ અનાદિસંસારમાં, કહે કિમ દુઃખથી ટળીએ. * છે જ. It આપણનું ધન સવિ વશ કીધું, મોહમહીપતિ વળીએ; પરઆશાની અથાહનદીમાં, વિષયપકે કલીએ રા ૧ ભાગ્યયોગે. ૨ જે રે.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy