________________
(૨૮૦) રાયણહેઠે દીધી પ્રભુ દેશના, ષભદેવ છે યુગને આધાર રે.
આવનાશા શેત્રુજે સંઘ આવે ઘણા, ભરતેસર છે આદીશ્વરના પુત્ર રે ચક્રવત્તિની પ્રકૃદ્ધિ લેઈ ચાલવું, સંઘવી થયા પ્રથમ અભુત રે.
આવનારા કેશર સુખડ 'ઘનસારમાં પૂજવા પૂજવા પ્રથમનિણંદ રે; રાયણહેઠે પૂજ્યાં પ્રભુ પાવલાં, પાવલાં પૂઠે અઠ્ઠાણું સે નંદ રે.
મારાજા
શેત્રુજે પ્રાસાદ કરાવી, ભરીયા ભરીયા પુણ્યભાર રે વિમલગઢ જઈ વિત્ત વાવવી, ધન્ય ધન્ય તેને અવતારરે આવાપા સકલતીરથમાંહે મૂળમાં, ડુંગર ચઢતાં હર્ષ અપાર રે, ઉભાં દેખી સર્વઋદ્ધિ હુવે જેથકી જ્ઞાનકહે હું વંદુ વારેવારે આવા
અથ શ્રીસિદ્ધાચળમહાતીર્થ સ્તવન, વિમલગિરિ ચલે જાઉં રે સયણ | વિમલ૦ I એ આંકણી ! વાટ વિષમકી કેઉ પરવાહ નહી, ખલકલેક મિલી આઉરે સત્ર પંખી પથી શત્રુંજયગિરિકે, સિદ્ધિરાહ બતાઉં રે સ૦ વિવા શું તસ શાબાસી સાર મિઠાઇ, મેવે ચાંચ ભરાઉં રે સત્ર નયણે નિરખી પરખી મુક્તાફલ, કંચનકુસુમ વધાઉંરે સ૦ વિવારા ધન્ય ધન્ય તે દિન કહી હેલ્પેશ, જિણદિન દરિસણ પાઉરે સટ તુમહ દરિસણ એહ સંસારમેં, સાર કરીને સરાઉં રે સટ વિટારા મેરે દિલ મત આઉરે મિથ્યામત, નિચે યુહિ ઠહરાઉ રે સ૦ દુગ્ધ પ્રાપ્તિ વૃત નહીં પુલત્તમ ગુણ નત્ય યહ ઠરાઉરે સાવિવાદા
ભાવના પાવન શુદ્ધસંગીત, જ્ઞાનવિમલપ્રભુ ધ્યાઉં રે સર વિવાપા
૧ બરાસપ્રમુખ. ૨ પગલાં. ૩ ધન. ૪ ઘણલક. ૫ અહિં બે પદે ગયેલ છે માટે કોઈની પાસે આ સ્તવન હોય તે બે પદ મૂકવા અથવા “ગીત ગાન જિન આગે કરતેં, સુકૃત કમાઈ કમાઉં રે સ” એમ સંભવે છે.