SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩૪) ઢાળ ૨ જી. રાગ-નણદલની દેશી. સાહિબ અજિતજિર્ણ અવધારીયે, દાતણ અરદાસ હે; સાવ શ્રીતારણગિરિમણ, મહીમાં મહિમનિવાસ હે પાસાવારા સા૦ ગુણ અનંત છે તાહરે, તે કાં ન દિઓ એક હે; સાવ તિણગુણથી તુઝને મિલે, ભક્તિતણે સુવિવેક હો સાવાડા સા૦ રયણાયર એક રણુડે, દેતાં ન હાય હાણિ હે; સા. તિણે નાશ લેકની આપદા, વાધે સુજસની વાણી હે સાવકા સાવ સુનજરથી હેઈ સેવક શુદ્ધ સુબેધ છે; સાતરણિપ્રભા પણ દુરથી, કરે કમલાકરબે હે સાવાયા સાડ ગિરૂઆ ગુણવતા જિકે, હેય તે સમભાવ હે; સાવ નહાનાં મહટાં નવિ ગણે સવિને તારે નાવ હે સાગાલા સાટ હાથે દેય કુસુમાંજલી, વાસે વામ અવામ હે; સાવ ચંદ્રિતિ સઘળે સમી, ઉંચ નીચ ગુણધામ હે સાહ૧૭ સાહ મેહ મહીતલે વરસતાં, ન ગણે ઠામ કુઠામ હે; સાચંદન નિજવાસે કરી, તરૂવર પરિમલ ધામ સાગ૧૮ સા૦ ફલદલ છાયા બહુ કરે, પંથી જન વિશ્રામ હે; સારુ વાટે જે સુરતરૂ ફળ્યા, ઉપગારી ગુણધામ હે સાગાલા માત્ર બહાના સામું વિશેષ જે, સાહિબને ચિત્ત હેય હે; સા, નિર્ગુણ પણ ગુણવંત તે, લોક કહે સહુકેય હે સાગારવા સા, ઈમ જાણીને તારીયે, વીનતડી દિલ આણુ હે; સાવ આવી લાગ્યા પાઉલે, તેહને શી કરે તાણ હે સાગારા સાવ લાચન લટકે તારે, તરીયા સેવક લાખ હે; સારુ કહે તેણે ૐ આપીયું, તે પ્રભુ મુજને દાખ હે સાકારરા સા, ચિત્ત ધરશે તે પૂરશે, એ નિશ્ચયમહારાજ હે; સાવ સેવક પણ સુખી હૈયે, વધશે સાહિબ લાજ છે સારવાર સારા જ્ઞાનવિમલ તેજે તપે, પ્રભુતાસુંદરી સાથ હે: સાવ મહેર ધરીને માનીયે, વીનતડી જગનાથ હો સાવારકા ૧ સૂર્યની કાન્તિ. ૨ કમલની ખાણને. ૩ ડાબો ને જમણે.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy