________________
( ૨૧૯ )
સ'ટ સઘળાં અતિ ને આરતિ, આજથી સવ પરજાળારે IIતુમેજી અલખ અગોચર ચિત્ર તુમારો, ન લખે મૂઢમતિવાળારે તુમેળા માનું એ મેાહજયને કહેતી, એ ગઢ રણરોસાળા રે તુમે પા શ્રીરિસહેસર તું પરમેશ્વર, ઉન્નતભૂષ ખુણાલા રે "તુમેગા ચરણસરાજગુગલ પ્રણમીને, જ્ઞાનવિમલ ગુણ પાળા રે તુમે॥૬॥
અથ શ્રીસિદ્ધાચળજીનુ સ્તવન, રાગ-રાય કહે રાણી પ્રત્યે—એ દેશી.
નિલુડી રાયણ તરૂતળે રે સુણ સુદરી. પિલુડા પ્રભુજીના પાય રે ગુણમજરી.
ઉજ્વલ ધ્યાને ધ્યાએ રે સુ૦ એહિજ મુક્તિ ઉપાય રે; ગુરુ ॥૧॥ શીતલછાંયે બેસીયે રે સુ૦ જાત્રા કરી મનરંગ રે; ગુ પૂછયે સેવનકુલ` રે સુ૦ જિમ હોય પાવન અંગે રે. ગુરુ રા ખીર ઝરે જેહું ઉપરે મુ૦ નેહ ધરીને તેહ રે; ગુ તે ત્રીજે ભવે શિવ લહે મુ૦ થાયે નિર્મળ દેહ રે. ગુરુ પ્રીતિ ધરી પ્રદક્ષિણા મુ॰ દિએ એને જે સાર રે; ગુ૦ ભગપ્રીતિ હેાએ તેને સુ૦ ભવભવ તુમ નિરધાર રે ૩૦ ॥૪॥ સુમપત્રફલ મંજરી મુ॰ શાખા થડ ને મૂલ રે ગુરુ દેવતણા છે વસતિયા સુ તીરથ ને અનુકૂલ રે. ગુરુ તીરથધ્યાન ધરી મને સુરુ સેવા એની છાંય રે; ગુ૦ જ્ઞાનવિમલસૂરિભાષિએ સુ॰ શત્રુજયમાહાત્મ્યમાંય રે ગુ॥૬॥
અથ શ્રીસિદ્ધાચળજીનુ સ્તવન.
રાગ—કાફી.
ગિરિરાજ તેરે દર્શનથે, અત્ર મેરો મન હે લીના; મરૂદેવીકે લાડણે તુમ ગિરિ પધારે, નાભિકે ખીલા લાલ મેરે પ્રાણાધારે. માહજોહુ દુર ડાલેરિ તુમ ધ્યાન સેતી;
૧ ચરણકમલયુગલ.
||૩|
૨ દેખા. ૩ માહુના જોર.
પા
|| ગિરિ ॥૧॥