________________
(ર૦૫) હે ઉછક બહુરે કહ્યું પણ ન ગણું હે કાઈ રીઝ અરીઝ કે; એ લક્ષણ રાગીતણું, તિણે ભાખ્યું છે સઘળું મનગુઝકે શ્રીજો જ્ઞાનવિમલ પ્રભુ આપણે જાણીને હે કીજે ઉછાહ કે; ઉત્તમ આપ અધિક કરે, આવી મળ્યા હો રહાજે બાંઢાકે શ્રીરાપા
અથ શ્રી સીમંધરજિન સ્તવન
' રાગ કેદારે. પથડે નિહાળતી રે જોતી વૃંદાવનની વા–એ દેશી. શ્રીસીમધરૂ રે, મારી પ્રાણતણે આધાર, જિનવર જયકર રે, જેહનાઝાઝા છે ઉપગાર; ક્ષણક્ષણ સાંભરે રે, એક શ્વાસમાંહિ સેવાર, '' કિમહિ ન વિસરે રે, જે વસીયા છે હૃદયમેઝાર મીસીગ ૧ | હંસી હિયડલે રે, જિમ હેય મુક્તાફલને હાર, તે તે જાણીયે રે. એ સવિ બાહિરને શણગાર; પ્રભુ તે અત્યંતરે રે, અલગા ન રહે લગાર, અહનિશ વણા રે, કરીયે છીયે તે અવધારે છે શ્રીસી ૨ ) નયન મલાવડે રે, નિરખી સેવકને સંભાળ, તે હું લેખવું રે, સફળ સફળ અવતાર; નહિ કે હવે રે, વિદ્યાલબ્ધિને ઉપાય, આવીને મળું રે, ચરણ પ્રહ હ વળી ધાય શ્રી સી. I ૩ ll મળવું દેહિલું રે, તેહશું હતણે જે લાગ, કરતાં સેહિલું રે, પણ પછે વિરહને વિભાગ, ચંદ ચરને રે, કે ચકવા દિનકર તે હેઈ જેમ, દુર રહાથકી રે, પણ તસ વધતા છે પ્રેમ માં શ્રીસિટ | ૪ | પણ તિહાં એક છે રે, કારણ નજરને સંબંધ, વિરહે તે નહીં રે, એ મન મેટા છે રે ધંધ: પણ એક આશરે રે, સુગુણશું જે રે એક્તાન, તેહથી વાધશે રે, જ્ઞાનવિમલ ગુણને જસમાન શ્રીસિવ | ૫ |
-૨ સાહિબ સાંભળે રે સંભવ અરજ અ
૧ મનની ગુઘવાત. મારીએ દેશી.