SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦૩ ) કેલકમલાકત અન’તગુણુ રે, સત્યકીમાત મલ્હાર. સા॰ HI જ્ઞાનવિમલગુણગણની ગણના રે, કહેતાં ન પામે પાર; સા અનિશ ચરણશરણ પ્રભુ તુમાં રે, એહીછે શુદ્ધાચાર સારુ પી અથ શ્રીસીમ ધરજિન સ્તવન. રાગ કેદારો. પ્રભુ મેરા પુણ્યો નહીં પાર. ॥ એ આંકણી ભરિભાવે ભ્રાંતિ વિષ્ણુ તુ, લધું શાસનસાર " પ્રભુ૦ | ૧ | અધિક સુરતર્ સુરગવીથી, મર્સ્થળે મદાર, ભ્રમદૂષિત ભરતમાંહિ થયા તુમ દીદાર || પ્રભુ | ૨ || શ્રદ્ધાન જ્ઞાનને ક્શત કરણે, સિદ્ધ ચાર પ્રકાર; ગુરૂગમે તે વિરલ દીસે,જે દીપાવન હાર || પ્રશ્રુ॰ ॥ ૩ ॥ એહવામાં શ્રીસીમધર, તુષ્ઠ કૃપાજલધાર; રભરતમાનસ શમિત ભવભવ, દુરિતરજ સભાર પ્રભુ॰ ॥ ૪ ॥ જ્ઞાનવિમલપ્રકાશ પ્રક્ટત, સહગુણ ઘનસાર; એધિસુરતરૂ સદલ પ્રસર્યો, એહુ તુમ્હે ઉપગાર 1 પ્રભુ || જ || અથ શ્રીસીમંધરન્જિન સ્તવન. રાગ—વેલાઉલ. મીસી ॥ ૧ શ્રીસીમધર વિનતી, મુણ સાહિમ મેરા; અનિશ તુમ ધ્યાને રહું, મેં ફરજન તેરા ભાવભક્તિશુ વદના, કરૂં ઉઠી સવેરા; ભવદુ:ખસાગર તારીએ, જિમ હાય તુમ નેરા |શ્રીસી૦॥ ૨ ॥ અંતરિત્ર જન્મ પ્રગટી, પ્રભુ તુમ ગુણકેરા; તવ્ર હુમ મન નિર્મળ ભયા, મિયા માહુ અધેરા શ્રીસીના ૩ ॥ તારક તુમ વિષ્ણુ અવરકા, હેા ત્રણ ભલેરા; તે પ્રભુ હમકુ દાખવો, કરૂ તાસ નિહેારા ॥ શ્રીસી૰ ॥ ૪ ॥ ૧ મદાર એટલે કલ્પવૃક્ષ. ૨ અરિત માનસ ઈત્યપિ ત્યાં માનસ તે માનસરે,વર અને પક્ષે ભળ્યેાના મન, ૐ સસાર ઇત્યપિ
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy