________________
(ર૦૦) શુભધ્યાનશું લીંપણ લીપીઓ છો શમરસશુભનીરરે મનપા તિહાં સમકિત થંભ ઉભાવિયા, અપ્રમત્તપણાની ભીતિ રે; ડિબંધ કપટરહિતપણું, છહ પુણ્યપ્રકૃતિની ભીતિ રે મનવા દા સુવિવેક ચંદનને ઓરડે, તિહાં સતોષસિંહાસનસાર રે; તિહાં ધૂપઘટી પ્રગટી ઘણું, જિનશાસનશ્રદ્ધા ધાર રે મનવા છા ચંદયચારિત્ર ચિહું દિશિ, સંયમગુણ મેતીમાલ રે; શુભફાનદીપકદીપે ભલા, તેરણ બહુ વિનય રસાલરે મનવા (ા કરૂણાજલ પગધવણ ભણી, પુષ્પાંજલિ સમતા જાણ રે, તુમ ગુણથતિ સુંદર સુખડી, આગમનયવયણ પ્રમાણ રે મનવા લા ભલું ભેજન મિત્રીભાવ જે તિહાં સત્યવચન તબેલ રે તિહાં વાજા સમકિત ગુણતણા, શુભકિરિયા કેશરલરે મનાવવા એમ ભગતિ યુગતિ કરશે ઘણું, મુજ હનુમાનિની મહાર રે, મુજ અંગજ વિનય સહામણું, ધરશે શિરછત્ર ઉદાર મનવાલા પ્રભુ મહેર કરી મનમંદિરે, સીમંધરજિન પાઉધાર રે, મુજ ભાવભગતિ દેખી ઘણું, જઈ શકશો કેમ કિરતારે મનગારા, ગિરૂઆ આદર ભાવના, રસીયા હેય સહજ સુભાવ રે; નિજસેવક ભગતિ દેખી કરી, સુવિશેષે શ્રીજિનભાવ રે મનાવવા સીમંધરજિનવર આવીયા, મનમંદિર મેરે આજ રે, સહજે સુખ સઘળાં સંપજ્યાં, મનવંછિત સીધ્યાં કાજરે મનવા૨કા જિન અમૃતપરે ઘણું વાલા, પ્રભુ મેરૂમહીધર ધીરરે, શ્રેયાંસનરેસર કુલતિલ, રાણું રૂખમણું હોયડા હાર રે મનપા વૃષભલાંછન કચનસમતનુ, શ્રીસત્યકીરાણ નંદ રે; ગુરૂ ધીરવિમલકવિરાજને, નય વંદે નિતુ શ્રીજિનચંદરે મનવાળા
અથ શ્રી સીમંધરજિન સ્તવન રાગ–સાહેબા અજિતજિર્ણદ જુહારીયે–એ દેશી. સાહેબ શ્રી સીમંધર સાહિબા સાહેબ તુમ પ્રભુ દેવાધિદેવ; સન્મુખ જુઓને હારા સાહિબા, સાહેબ મનશુદ્ધ કરે તુમ સેવ.
એકવાર મળેને મહારા સાહિબા III ૧ ભય અથવા ભીત. ૨ પધારે.
-
-
- -
-
-