________________
(૧૦૮)
અથ શ્રી અનંતવીર્યજિન સ્તવન. [૮]
રાગ–અલબેલાની દેશી. અનંતવીર્યજિન આઠમા રે લાલ, આઠકમ કર્યો દુર ભયવારી રે; આડઅસંત લહ્યાં તેહથી રે લાલ, અષ્ટમહાસિદ્ધિપૂર સુખકારી રે.
| | અનંત છે ૧ | આઠસ્વરૂપે આતમા રે લાલ, ભેદભેદવિવેક નિરધારી રે; પ્રવચનભેદને દાખવેરે લાલ, અડદૃષ્ટિ કરે છેક નયધારી રે અવારા આઠે મદભય ભજીયા રે લાલ, આફરસ નહિ અંગ અવિકારી રે; ગ અષ્ટાંગથકી લહ્યા રે લાલ, અડબંગલ જસ સંગ નિરધારી રે.
I અe | ૩ . આ વીશી પણ શ્રીજ્ઞાનવિમલસૂરિમહારાજે બીજી રચી જણાય છે પણ ઉપર છાપેલ સંપૂર્ણ વીશી લખેલી પ્રત ઉપરથી પ્રત પ્રમાણેજ અહિં છપાવેલ છે, અને આ વીશીમાં આઠમા શ્રી અનંતવીર્યજિન સ્તવનથી વીશમાં શ્રી અજિતવીર્યજિન સ્તવન સુધી, છાપેલ ચૌવીશી તથા વીશીસંગ્રહના પુસ્તકમાંહિથી મળેલ છે, જોકે તે પુસ્તકમાં વિશિવિહરમાનના વીશ સ્તવને સંપૂર્ણ છાપેલાં છે છતાં શ્રી સીમંધરસ્વામીથી આરંભીને સાત સ્તવને તે ઉપર છપાઈ ગએલ વીશીમહિના છે ને આઠમાથી વીશમાસુધી તેર સ્તવન લખેલી પ્રતમાં અને પ્રથમ છાપેલ ચોવીશી તથા વિશીસંગ્રહના પુસ્તકમાં જુદાજ મળી આવે છે તે આ ઉપરથી એમ સાબિત થાય છે કે પ્રથમ છપાવેલ ચૌવીશી વીશી સંગ્રહના પુસ્તકમાં બરાબર વીશ સ્તવને નહિ મળવાથી આ બે વીશીના સ્તવનમાંથી ભેળસંભેળ કરી અથવા ઇટછુટક સ્તવને ભેગા કરીને વીશી પૂર્ણ કરીને છપાએલ હોય તેમ જણાય છે. અમેએ તે બરાબર લખેલીપ્રત પ્રમાણેજ પ્રેસપી કરાવીને ઉપરની વીશી (સંપૂર્ણ) છપાવેલ છે અને બીજી વીશીમાં પ્રથમના સાત સ્તવન નહિ મળવાથી આઠમા સ્તવનથી છપાવેલ છે એટલે આઠમા અંકથી ચાલુ છે, માટે કેઇના જ્ઞાનભંડારમાં અગર જે સાધુ સાધ્વી-શ્રાવક-શ્રાવિકાની પાસે બાકીના સાત સ્તવને હેય ને અમારા ઉપર મોકલાવશે તે અમો બીજી આવૃત્તિમાં દાખલ કરાવીશું પણ એટલું ધ્યાનમાં રાખવાનું કે ઉપરની વીશીમાં આવી ગએલ સ્તવને ફરી આવવા ન જોઈયે તે આ બીજી વીશી પણ સંપૂર્ણ થાય તે નવું બનાવવા કરતાં જીર્ણ પુસ્તકોના ઉદ્ધારમાં આ ગણું પુ બંધાય છે એજ.