________________
(૧૭) અથ શ્રી સુબાહુજિન સ્તવન. (૪) ગ–ત્રિભુવન તારણ તીરથ પાસચિતામણીરેકે પાસવ-એ દેશી.
સ્વામિ સુબાહુજિર્ણદકે અનિશિ વંદીયેરે કે અહ૦ દેહગ દુરિત મિથ્યાત કે દુરે નિકંદીરે કે દુરે નિષદનસરનંદ કે ચંદનની પરેરે કે ચંદ સુખદાઇ દીદાર કે શીતલતા ધરે કે (ભવદવ અપહરે) શીર તુમ પાખે દિનરાત અહિલ સવિ નિગમ્યા રે કે અ૦ દીઠા અવર અનેક તે ચિત્ત નવિ રમ્યા રે કે ચિત્ર કિપુરૂષાભરતાર સુણે મુજ વિનતિ રે કે સુણે જે મિલાયે એકવાર કહી જે સવિ છતી રે કે કહીર | ૨ અણજાણે બહુકાળ વહો તે નવિ લ રે કે વાટ પાણી ન ખમે આછિ કે ન્યાય જન કો રે કે ન્યાય ભનદાને નંદ કે નિજ દરિસણ દીઓ રે કે નિટ તે જાણું દિલમાંહિ સદા સુખી િરે કે સદાય તે ૩ H પ્રભુશું બાંધ્યું મન તે અવર ન આદરે રે કે અવ૦ જણ જણ સાથે પ્રીતિ તે સંત ન કે કરે રે કે સં૦ પામે જનમાં લાજ તે કાજ કે શું કરે છે કે કાજ લેકતણી પરવા ન ચિત્તિ તે ધરે રે કે ચિત્ત કપિલંછન ભગવાન કે વિજયનલિનાવતી રે કે વિ૦ નયરીઅયોધ્યામાંહિ કે વિચરે જિનપતિ રે કે વિ. શિવસુંદરીને નાથ સનાથ કર હવે રે કે સટ જ્ઞાનવિમલગુણરાશિ સુરાસુર સંસ્તવે રે કે સુત્ર
અથ શ્રીસુજાતજિન સ્તવન. (૫) રાગ-થરી મેડી ઉપર મેહ ઝરૂખે વિજળી હે લાલ–એ દેશી.
સ્વામિ સુજાતજિર્ણ દિણંદપરે તપે હો લાલ દિઠ મેહમહાતમ પૂર નિરંતર જે ખપે હો લાલ નિવ ભવિકલ્હદયકજ બાધ વિબેધન તે કરે છે લાલ વિ. નિજ વચ કિરણસંભાર સુપરે સુવિસ્તરે છે લાલ સુર HD
૧ નકામા ર જનમી દત્યપિ. ૩ મેહરૂપ મહધકાર,