SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૩) ગૂટક. પરીશ અધિક નામ એકત(૧૩૫) નિત્યપ્રતિ સમરે સદા, સુગતિસુખસગ સઘળા પામીયે બહુસંપદા પાસમભુના નામ ધ્યાવે શુદ્ધ સમતિ તે લહે, કવિરાજશ્રીધીરવિમલશિષ્ય નવિમલકવિ ઇમ કહે R ૬ . અથ શ્રી પાર્શ્વનાથજિન સ્તવન રાગઇ ત્યારે પીયુકી વરિયા મુલ્ય કવિરાણા બે–એ દેશી. સુણે સાહિબા મનકી વત્તિયાં. તુમ સુજાણા બે જિણકે શિરપર તુમ સાહિબ, તિણુકી શેભન છતીયાં. તુમent in એસે સયણ ન કે મન મેલુ જિણકે કર દઉ પત્તિયાં; અવસર આજ અમુલિક આયે, સ્વયમુખ કરૂં વનતિયાં તમારા તુમવિણ અહિંલગ એ સવિ ભવભવ વિયરણિ દીનઘડી રત્તિયાં; મેં તુમ ચાકર તું મુજ ઠાકુર તું વિણ અવર ન ગતિયાં મારા પ્રભુ તુમ બેધસુધપસાથે, દરે દુઃખદુરગતિયાં; સહજ સ્વભાવ કે પરમાનંદે, પાવત સુખસંપત્તિયાં તુમવાજા સેઇ ધ્યાની સેઇ જ્ઞાની સેઇ યોગી યતિયા; નિરાશસ આદરે અનુભવશું, જે કરે તુમ પદ નતિયાં મહાપા ધ્યાનસુખાસનવાસન તુંહી, મેરે ગતિથિતિ મતિયા; જ્ઞાનવિમલ પ્રભુ પાસજિનેસર, પ્રણમત વિભૂપતિયાં માદા અથ શ્રી પાર્શ્વનાથજિન સ્તવન, દેશી વિછીયાની. પ્રભુ પાસજિનેસર સેવીયે, પુરિસાદાણી ભગવત રે; જિનનાયક કાતિદાયક, મહિયલમાં મહમતરે પ્રભુગાલા જસ નયણ સુધારસ સીએ, દવાધો આધો અફણી રે તે પસુમનસગુણને પામી, તતક્ષણ માંહે ધરણદરે પ્રભુનારા ૧ શત્રુતાવાળી. ૨ નમસ્કાર. ૩ પૃથ્વીતલમાં. ૪ સર્પ. ૫ દેવ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy