SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૭) જલ થલ જલણ તે જલ હુઈ ચાર જેર ન બીહ રે મેરે ૬ વ્યાલ કુસુમમાલા હવે અરિયણ સયણ સમાન રે મેર નીધિ નીપરે હુવે વિષ તે અમૃત સમાન રે મેરેટ | ૭ ઇત્યાદિક ભય ભય લહી ન રહે તેહને પાસ રે મેરે ભયહર ભાલાપાસજી તુજનામે સુખવાસ રે મેરે ૫૮ ૫ જ્ઞાનવિમલ ગુણ સંપદા અધિક અધિક તસ થાય રે મેરે શિવસુંદરી આવી મિલે નામતણે સુપસાય રે મેરે છે કે અથ શ્રી પાર્શ્વનાથજિન સ્તવન. રાગથારે માથે પચરંગી પાગ સેનેરી છાગલે મારૂછ–એ દેશી. તુજ દરિસણ નિરખું અમૃત સરિખું સાર રે સાહિબજી ઉમાહે ચાહે તુમ ગુણને નહિ પાર રે સાહિબજી. તું અતિશયવત કેલકમળાકત રે સારુ તું મહિમાવતો અવિનાશી અરિહંત રે સા, તું અક્ષયઅરૂપી સહજરૂપી સંત રે સા. નિરાગી ત્યાગી પૂરે સવિ મન ખતી રે સાવ તુઝ સમ કુણુ થાવે મુદ્રા પાવે તુમતી સા. જે રાગી દેવી દેવ અનેરા નિર્ગુણ સારુ કુણ સાર છોડી કકર લેવે હાથે રે સા, ત્યજી સુરતરૂ છાયા કુણ દિયે :બાઉલ બાથ રે સા, લહી દ્રાક્ષનિકેલી કુણાલબેલી ખાય રે સારુ પામી મીઠા મેવા કુણુ ખલ ખાવા જાય રે સારુ "સુરીવર મૂકી કુણુ પહિરે લઈ ગોણ રે સા ' સુરગજને વેચી રાસભા સચે કેણ રે સાવ સુરમણિને મૂકી કહે કુણ સેવે કાચા રે સા, જે બાહિરઅંતર જોતાં ન દિએ સાચા રે સા | ૪ | દેવ નામ ધરાવે ભક્તિ કરાવે પ્રેમ રે સા ૧ દુષ્ટસર્પ તે પુષ્પમાલા થાય. ૨ અરિ(શત્રુ)જન તે સ્વજન થાય. ૩ સમુદ્ર. ૪ કાખની કળી. ૫ દેવતાના વસ્ત્રો મૂકીને ફાટેલ વચ્ચે કે પહેરે. ૬ ઐરાવણહાથીને વેચીને ગધેડાને કોણ ગ્રહણ કરે.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy